Call History: કેટલીકવાર આપણે આપણા કૉલ હિસ્ટ્રી વિશે જાણવાની જરૂર છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી 6 મહિનાની કોલ હિસ્ટ્રી મેળવવા માંગો છો, તો તમારું ટેલિકોમ ઓપરેટર તમારી મદદ કરી શકે છે. તમે Airtel અને Jio નંબર પર છેલ્લા છ મહિનાની કોલ હિસ્ટ્રી સરળતાથી ચેક કરી શકો છો. ચાલો તેની પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ.
ફક્ત 5 મિનિટમાં કોઈ પણ મોબાઈલ નંબરની 6 મહિનાની કોલ ડિટેઈલ્સ કાઢો – Call History
આજ થી 6 મહિનાની કોલ હિસ્ટ્રી મેળવો
ટેકનોલોજી ડેસ્ક, સ્માર્ટફોન આપણી મહત્વની જરૂરિયાતોમાંની એક બની ગયો છે. આપણે તેનો ઉપયોગ કૉલિંગ, મેસેજિંગ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે કરીએ છીએ. કેટલીકવાર આપણને આપડી કૉલ ડિટેલ કાઢવાની જરૂર પડે છે. હવે લગભગ એક મહિનાની કોલ હિસ્ટ્રી મેળવવી ખૂબ જ સરળ છે, આ માટે તમારે ફક્ત તમારા ફોન પરનો કોલ લોગ ખોલવો પડશે અને તમે ડિટેલ શોધી શકશો. જો તમે 6 મહિનાની કોલ ડિટેલ્સ મેળવવા માંગો છો, તો તેના માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.- Call History
તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને આ માટે વિકલ્પ આપે છે. છેલ્લા છ મહિનાની તમારી Call History ચેક કરવાની પદ્ધતિ થોડી અઘરી છે. અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: 1 લાખ રૂપિયાથી વધુ પગાર વાળી નોકરી જોઈએ છે તો મોડું કર્યા વગર અહીં અરજી કરો
Jio નંબર્સ પર કોલ હિસ્ટ્રી કેવી રીતે મેળવવી
- જો તમે Jio યૂઝર છો તો તમે MyJio એપનો ઉપયોગ કરીને તમારા કોલ રેકોર્ડ્સ એક્સટ્રેક્ટ કરી શકો છો, આ માટે તમારે MyJio એપ ઇન્સ્ટોલ કરવી પડશે. ચાલો જાણીએ તેના સ્ટેપ્સ વિશે.
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને તમારા સ્માર્ટફોનમાં MyJio એપ ઇન્સ્ટોલ કરો.
- હવે તેમાં લોગ ઇન કરો અને તમારો Jio નંબર લિંક કરો.
- આ પછી એપના ઉપરના ડાબા ખૂણામાં 3 ડોટ લાઇન પર ક્લિક કરો અને ‘માય સ્ટેટમેન્ટ’ વિકલ્પ પર ટેપ કરો.
- હવે તમારી જરૂરિયાત મુજબ તારીખ પસંદ કરો જેના માટે તમે કોલ રેકોર્ડ જોવા માંગો છો.
- આ પછી વ્યૂ પર ટેપ કરો અને કોલ રેકોર્ડ્સ તમારી સામે હશે.
- Jio નંબર્સ પર કોલ હિસ્ટ્રી કેવી રીતે કાઢવી
- એરટેલ નંબર્સ પર કોલ હિસ્ટ્રી કેવી રીતે કાઢવી
- જો તમે એરટેલ યુઝર છો તો અમારા દ્વારા આપવામાં આવેલા સ્ટેપ્સને અનુસરો.
- સૌ પ્રથમ, તમારા એરટેલ મોબાઇલ પર, મેસેજ એપ ખોલો અને રીસીવર પર ‘121’ ડાયલ કરો.
- હવે મેસેજમાં ‘EPREBILL’ ટાઈપ કરો.
- આ પછી, તમારી જરૂરિયાત મુજબ તારીખ નક્કી કરો જેના માટે તમારે કોલ વિગતોની જરૂર છે.
- પછી તમારું ઈમેલ આઈડી દાખલ કરો.
- છેલ્લે તમારા એરટેલ મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલો.