Central Bank Peon Recruitment 2024: 10 પાસ ઉપર ભરતી જાહેર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 484 જગ્યા પર ભરતી, અત્યારેજ અરજી કરો

Central Bank Peon Recruitment: મસ્કાર મિત્રો, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સફાઈ કર્મચારી ના પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ઓફિશિયલ નોટિફિકેશન સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં સફાઈ કર્મચારીના 484 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 484 જગ્યા પર ભરતી જાહેર- Central Bank Peon Recruitment 2024

સંસ્થાનું નામCentral Bank
પોસ્ટવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ09 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઇટhttps://centralbankofindia.co.in/

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

ઉંમર

  • ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 26 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 31 માર્ચ 2023 ના આધારે

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જનરલ,ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹850 તેમજ એસસી , એસ.ટી. ઇ.એસ.એમ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 175 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • દસમા ધોરણની માર્કશીટ
  • આધારકાર્ડ
  • સિગ્નેચર
  • ઇમેલ આઇડી
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • અન્ય જરૂરી દસ્તાવેજ

આ પણ વાંચો: GPSC એ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું, 1625 જગ્યાઓ પર ભરતી થશે, અહીથી વિગતવાર માહિતી મેળવો

ઓફિસિયલ વેબસાઈટ

Central Bank ઓફ ઇન્ડિયા સફાઈ કામદાર ભરતી અરજી પ્રક્રિયા

  • ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ ફાઈલમાં આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો તેમાં જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.