GSRTC Online Service: આપણે દરરોજ ઉપયોગમાં લેવામાં આવતી સુવિધા GSRTC ની સલામત સવારીથી લોકો પરિચિત છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર માં લોકો દરરોજ આવક જાવક કરે છે અને સસ્તા ભાડાથી ઓળખાતી લોકોને ભાડામાં પરવળે છે. ત્યારે આ ST બસની ઘણી સુવિધાથી ઘણા લોકો અજાણ હોય છે. આ માટે નવા ટેક્નોલૉજીના સમયમાં લોકોને ST દ્વારા GSRTC Online Service પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ આ સુવિધાથી ઘણા લોકો અજાણ હોય છે. આ સુવિધા થી તમારા ઘણા સમયનો બચાવ થાય છે.
GSRTC ની ઓનલાઈન લોકેશન ટ્રેક સુવિધા, જુઓ બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી, તેમજ કઈ બસ ક્યારે ઉપડશે- GSRTC Online Service
GSRTC બસને ટ્રેક કેવી રીતે કરવી
- સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ http://www.gsrtc.in/.vehcleStatus પર જવાનું રહેશે.
- ત્યાર બાદ Vehicle Number માં તમે જે બસની નંબર પ્લેટ પર જે નંબર લખેલો હોય એ અહી દાખલ કરવાનો રહેશે.
- ઉદાહરણ તરીકે જો તમારી બસનો નંબર “GJ18 Z 6858” છે તો તમારે “GJ -18-Z-6858” આવી રીતે નંબર દાખલ કરવાનો રહેશે.
- ત્યાર બાદ છેલ્લે Submit બટન આપવાનું રહેશે. જેથી તમે બસનું લાઈવ લોકેશન જોઈએ શકશો
ઓનલાઈન બસ ટિકિટ બૂકિંગ કેવી રીતે કરવું
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી GSRTC બસોમાં હવે લાંબા સ્થળે જવા માટે એડવાન્સ ટિકિટ બુકિંગની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જો તમે એડવાન્સ ટિકિટ બુકિંગ કરવો છો તો તમને તમારી કનફોર્મ સીટ મળી જશે. નહીં તો ઘણી વાર ટિકિટના અભાવને કારણે લોકોને સીટ મળતી નથી અને ઘણી તકલીફો પડે છે. આ માટે તમે GSRTC Online Service માં તમારી ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવી શકો છો. આ ટીકીક બુકિંગ માટે તમાંરે નીચે મુજબના પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌપ્રથમ તેમની ઓફિશિયલ વેબસાઇટ https://www.gsrtc.in OPRSOnline/prePrintTicket.do પર જાઓ.
- ત્યાર બાદ તમારે Mobile Number માં ના બોક્સ માં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- ત્યારબાદ પછી Submit બટન પર ક્લિક કરો.
- હવે નવા ટેબ માં તમારી બસ ની ટિકિટ ખુલી જશે. જેમાં તમારી વિગતો ભરીને તમે એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવી શકો છો.
ઓફિસિયલ વેબસાઈટ
- ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે: અહીં ક્લિક કરો
- બસ લાઈવ ટ્રેકિંગ માટે: અહીં ક્લિક કરો
- ટિકિટ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- GSRTC ની મોબાઈલ APP માટે: અહીં ક્લિક કરો
- હેલ્પલાઇન નંબર: 1800 233 666
GSRTC બસ લાઈવ લોકેશન ટ્રેકિંગ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (GSRTC) એ એક પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન છે જે ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ પૂરી પાડે છે. GSRTC Vehicle Tracking Application En-Route સ્ટેશનો પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોનો રીયલ ટાઈમ ETA અને નકશા પર GSRTC વાહન ચલાવવાનું ચોક્કસ સ્થાનની સુવિધા પૂરી પાડે છે.
આ પણ વાંચો: તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અને કોણ વાપરી રહ્યું, અત્યારે જ ચેક કરો નહિતર તમને મોટુ નુકશાન થશે
GSRTC અન્ય સુવિધાઓ
- બસનું નામ શું છે એટલે બસ ક્યાથી ક્યાં જવાની છે.
- બસનું આવતા Stop કયા છે. ?
- બસ આવતા Stop પર કઈ તારીખે અને કેટલા સમયે પહોચશે.
- બસ પહેલા Stop પરથી ક્યારે ઉપળી હતી.
- બસનું પહેલાનું Last Stop કયું હતું.
- બસ પહેલા છેલ્લા Stop પર કેટલા વાગ્યે અને કઈ તારીખે પહોચી હતી.
- બસ ચાલુ છે કે બંધ તેનું સ્ટેટસ (Status) બતાવે છે. Ontrip એટલે બસ અત્યારે ચાલુ છે.
- બસની લાઈવ લોકેશન નકશામાં બતાવવામાં આવે છે.