Non-Creamy Layer Certificate: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ની જરૂરિયાત વિદ્યાર્થીઓને વધારે પડે છે અને જયારે તેઓ ધોરણ 12 ના અભ્યાસને પૂરું કરી અને આગળ એડમીશન લેવા કે કોઈ સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માટે પડે શે
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવો – Non-Creamy Layer Certificate
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ ગુજરાત માં વસતી ઓબીસી (OBC) કેટેગરી માટે હોય છે. આ સેર્ટિફિકેટ માં બે ભાગ પડતાં હોય છે. નોન ક્રિમીલેયર ફોર્મ એક ક્રિમિલિયર અને બીજું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. નોન ક્રિમિલેયર ડોક્યુમેન્ટ 2024
નોન ક્રિમીનલ સર્ટિફિકેટ એટલે શું?
ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પ્રવેશથી લઇને નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. સર્ટિફિકેટ અત્યાર સુધી જે વર્ષે કાઢવામાં આવ્યું તે વર્ષ સુધી માન્ય રહેતું હતુ. દર વર્ષે ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર નવું કઢાવવું પડતું હતું.
નોન ક્રિમીલેયર માટે જરુરી ડોક્યુમેન્ટ
- ફોર્મ
- 3 કોર્ટ ટિકિટ
- આવક નો દાખલો
- સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ
- જતી નો દાખલો
- પોતાનું ID PROOF
- પિતા નું ID PROOF
- રેશનકાર્ડ
- વેરાબીલ ( ભાડે રહેતા હોય તો ભાડાકરાર)
- બે સાક્ષી ના ID PROOF
- તલાટી ના સહિ-સિક્કા
- નોટરી નો સિક્કો તથા TRUE COPY કરાવવું
- 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું ( એફિડેવિટ)
આ પણ વાંચો: હવે ખોવાયેલ આધાર કાર્ડ ફક્ત નામ પરથી ફક્ત 5 મિનિટમાં ડાઉનલોડ કરો
નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા માટેની યોગ્યતા
- અરજદાર ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ.
- અરજદારની કૌટુંબિક આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર
- અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf
નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું જાણો? Non-Creamy Layer Certificate Gujarat
- ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી ઉપર મુજબ “Non-Creamy Layer Certificate” પર ક્લિક કરવાનું રહેશે.
- ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
- નોન ક્રિમિલેયર જી આર ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ભરી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
- ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઈ કરી સબમિટ કરવાનું રહેશે.
- ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે.
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ
નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી
Non-Creamy Layer Certificate
- નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે. ફોર્મ મામલતદાર થી મળી જશે.
- ક્રિમિલિયર સર્ટી 2024 આ ફોર્મ માં નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
- ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે.
- આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી તમારું સર્ટિફિકેટ બની જશે.
- નોન ક્રિમિલેયર ફોર્મ pdf 2024 : Download કરો