ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4300 જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે.
હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ
4304
જોબ લોકેશન
ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ
31-01-2024
અરજી કરવાની રીત
ઓનલાઈન
શ્રેણી
સરકારી નોકરી
ઓફિસિયલ વેબસાઈટ
gsssb.gujarat.gov.in
પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ
પોસ્ટનું નામ
કુલ ખાલી જગ્યાઓ
જુનિયર ક્લાર્ક
2018
સિનિયર ક્લાર્ક
532
હેડ ક્લાર્ક
169
ઓફિસ એસિસ્ટન્ટ
210
જુનિયર ક્લાર્ક
590
Office Superintendent Class 3
02
Office Superintendent Class 3
03
સાબ રજીસ્ટ્રાર
45
સબ રજીસ્ટ્રાર
53
Stamp Inspector
23
સમાજ કલ્યાણ નિરીક્ષક
46
મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી
13
સમાજ કલ્યાણ નિરીક્ષક
102
કલેક્ટર કચેરી ક્લાર્ક
160
ગૃહમાતા
06
ગૃહપિતા
14
એસિસ્ટન્ટ ટ્રાઇબલ ડિવેલપમેન્ટ ઓફિસર
65
મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી
07
Assistant/Assisant Depot Manager
372
Depot Manager (Godown Manager)
26
Junior Assistant
08
કુલ ખાલી જગ્યાઓ
4304
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની(GSSSB) ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.
ઉમર મર્યાદા
તારીખ: 31/01/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે.
અરજી ફી
બિન અનામત વર્ગ ના ઉમેદવારો માટે ૫૦૦ રૂ પરીક્ષા ફી ભરવાની રહેશે
અનામત વર્ગ ના ઉમેદવારો માટે ૪૦૦ રૂ પરીક્ષા ફી ભરવાની રહેશે
પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર નહી રહે તેને પરીક્ષા ફી પરત નહી મળે.
પગાર ધોરણ
પોસ્ટ
પગાર
હેડ કલાર્ક
40800/-
જુનીયર આસીસ્ટન્ટ
26000/-
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
40800/-
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
26000/-
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
49600/-
મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી
49600/-
ગૃહપતિ
26000/-
ગૃહમાતા
26000/-
સમાજ કલ્યાણ નિરીક્ષક
40800/-
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
49600/-
સમાજ કલ્યાણ નિરીક્ષક
40800/-
સ્ટેમ્પ નિરીક્ષક
40800/-
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
40800/-
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9
49600/-
કચેરી અધિક્ષક
49600/-
સીનીયર કલાર્ક
26000/-
ઓફિસ આસિસ્ટન્ટ
26000/-
કલેકટર કચેરીના ક્લાર્ક
26000/-
જુનિયર ક્લાર્ક
26000/-
કાર્યાલય અધિક્ષક
49600/-
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોએ ઉકત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટસ આધારે કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઇ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ ધ્યાને લઈ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. આ જાહેરાતમાં બે અલગ સંવર્ગોની સંયુક્ત જાહેરાત આપવામાં આવેલ હોવાથી પ્રતિક્ષા યાદી બનાવવાની રહેશે નહીં.
પસંદગી માટે લાયક ઠરેલા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ ની જગ્યા પર નિમણૂક માટે તેમની પસંદગીનો ક્રમ બતાવવાનો રહેશે
ત્યારબાદ તમારે “Apply Online” ઉપર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારે લાગુ પડતી જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
(Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.
હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.