PM Scholarship Yojana: હવે વિદ્યાર્થીઓને સરકાર દર વર્ષે આપશે 20,000 શિષ્યવૃત્તિ, જાણૉ સંપૂર્ણ માહિતી મેળવો અને ઝડપથી અરજી કરો

Pm Scholarship Yojana: શિષ્યવૃત્તિ માટે જો તમે પણ કૉલેજ અથવા યુનિવર્સિટીમાં ભણો છો અને તમારા અભ્યાસ માટે વાર્ષિક રૂ. 20,000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે તો કેન્દ્ર સરકારે તમારા માટે એક નવી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે જેનું નામ છે National Scholarship જે તમને National Scholarship Portal પરથી અરજી કરી તમે મેળવી શકો છો તો ચાલો જાણીએ આ સ્કોલરશિપ યોજના વિશે અને પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માટે,અમે તમને સંપૂર્ણ માહિતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pm Scholarship Yojana – હવે વિદ્યાર્થીઓને સરકાર દર વર્ષે આપશે 20,000 શિષ્યવૃત્તિ

પોર્ટલનું નામરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ
વર્ષ2023 – 2024
પોસ્ટ NSP શિષ્યવૃત્તિ 2023-24
કોણ અરજી કરી શકેવિદ્યાર્થીઓ

PM Scholarship Yojana : જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો તમે દર વર્ષે ₹20000 ની શિષ્યવૃત્તિ મેળવી શકો છો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹20000ની શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવશે. હવે તમે સરળતાથી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો અને તેના લાભો મેળવી શકો. જાણો સંપૂર્ણ માહિતી,

PM Scholarship Yojana 2024 Benefits પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 રકમ:

  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં લાભ લેનાર લાભાર્થીઓ, પુરુષ હોય કે સ્ત્રી, રૂ. 20000 સુધીની શિષ્યવૃત્તિ મેળવે છે. લાયક બનવા માટે, વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 60% ગુણ સાથે ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.અરજી પ્રક્રિયા રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી અને ઑનલાઇન અરજી સબમિટ કરવાની હોય છે

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 લાયકાત – PM Scholarship Yojana

શિષ્યવૃત્તિ મેળવવા માટે અમુક પ્રમાણભૂત લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. આ લાયકાત પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મેળવવાની તક મળે છે. આ શિષ્યવૃત્તિ માટે અરજી કરતા તમામ વિદ્યાર્થીઓ ભારતીય નાગરિક હોવા આવશ્યક છે.

તમારા પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
વિદ્યાર્થીએ સરકારી કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો જોઈએ.
વિદ્યાર્થીઓએ અગાઉના વર્ગમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
તમારા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.

  • વિદ્યાર્થીએ સરકારી કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો જોઈએ.
  • પરિવારની વાર્ષિક આવક ₹ 2 લાખથી વધુ ન હોવી જોઈએ,
  • વિદ્યાર્થીએ આગળ ના વર્ષમાં ઓછામાં ઓછા 60% ગુણ પાસ કરેલ હોવો જોઈએ,
  • પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ

આ પણ વાંચો: ધોરણ 10મા-12માં પાસ થયેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે,અહીથીં જાણો સંપૂર્ણ માહિતી.

PM Scholarship યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ

  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • કોલેજ આઈડી કાર્ડ
  • પસંદ કરેલ શિષ્યવૃત્તિના આધારે શૈક્ષણિક લાયકાત અંગેના દસ્તાવેજો
  • મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • કોલેજમાં એડમિશન લેવા માટે જરૂરી તમામ દસ્તાવેજો.

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માં અરજી કેવી રીતે કરવી ?

How to Apply Online Pm Scholarship Yojana

  • સૌ પ્રથમ તમારે National Scholarship Portalની સત્તાવાર વેબસાઇટ https://scholarships.gov.in/ ના પર જાઓ
  • તમને અરજદાર કોર્નરનો વિભાગ મળશે જેમાં તમને ન્યૂ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે,
  • એક નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જે તમારે પોતાને નોંધણી કરવા અને લોગિન વિગતો ભરવાનું રહેશે.
  • પોર્ટલમાં લૉગ ઇન કર્યા પછી, તમને સક્રિય શિષ્યવૃત્તિનો વિકલ્પ મળશે જેમાં તમને બધી શિષ્યવૃત્તિઓનો વિકલ્પ મળશે,
  • તમારે જે શિષ્યવૃત્તિ માટે અરજી કરવી છે તેની બાજુમાં આપેલા Apply Now વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે જે ભરવાનું રહેશે.
  • તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના
  • છેલ્લે, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે રસીદ મળશે જે પ્રિન્ટ કરવી પડશે

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 માટેની ઉપયોગી લિંક

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

PM Scholarship Yojana : જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો તમે દર વર્ષે ₹20000 ની શિષ્યવૃત્તિ મેળવી શકો છો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹20000ની શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવશે.