PGCIL Recruitment: હવે મેળવો રૂ.74000 હજાર સુધીના પગાર વાળી નોકરી ભારતની આ કંપનીમાં, તો અત્યારેજ જાણો આ નોકરીની ઉત્તમ તક વિશે

PGCIL Recruitment: ભારત સરકારની જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, PGCIL માં નોકરીની તક આવી છે. PGCIL એ જૂનિયર ટેક્નીશિયન ટ્રેઈની (ઈલેક્ટ્રીશિયન)ની કુલ 203 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેમાં સામાન્ય માટે 89, ઈડબલ્યુએસ માટે 18, ઓબીસી માટે 47, એસસી માટે 39, એસટી માટે 10, પીડબલ્યુડીબી માટે 8, એક્સ સર્વિસમેન માટે 19 જગ્યા અનામત છે. ઉમેદવાર અધિકૃત વેબસાઈટ powergrid.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ચાલો આ લેખમા વિગતવાર માહિતી જાણીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે મેળવો PGCIL માં રૂ.74000 હજાર સુધીના પગાર વાળી નોકરી, PGCIL માં આવી ભરતી

Hightlits Point of PGCIL Recruitment 2023

સંસ્થાનુ નામપાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
ખાલી જગ્યા203
પોસ્ટ નામજૂનિયર ટેક્નીશિયન ટ્રેઈની (ઈલેક્ટ્રીશિયન)
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 ડિસેમ્બર 2023

PGCIL માં નોકરી મેળવવા માટે શું યોગ્યતા નક્કી કરવામાંં આવી છે જાણૉ ?

  • PGCIL Recruitmentમાં જૂનિયર ટેક્નીશિયન પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવાર ઈલેક્ટ્રિકલ ટ્રેડથી આઈટીઆઈ પાસ કરેલ હોવુ જોઈએ.
  • ડિપ્લોમા અથવા બીઈ/ બીટેકવાળા ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

આ પણ વાંચો: સહાયક ઇજનેર પરીક્ષા વગર મળી રહી છે સરકારી નોકરી, 1 લાખથી વધુ પગાર, 35 વર્ષ સુધીની ઉંમરમર્યાદા

પગાર ધોરણ

  • આ ભરતીમા પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને શરૂઆતમાં એક વર્ષ માટે ટ્રેનિંગ પીરિયડ પર રાખવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને 18500 રૂપિયા માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ટ્રેનિંગ પીરિયડ પુરો થયા પછી ઉમેદવારોને 21500 રૂપિયા બેઝિક પે સાથે 21500-3%-74000/ નું પે લેવલ આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

  • ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર મર્યાદા 27 વર્ષ હોવી જોઈએ.

PGCIL માં નોકરીની પસંદગી પ્રક્રિયા જાણો ?

  • લેખિત પરીક્ષા દ્વારા
  • ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરીને

PGCIL ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાના પગલાં- જાણો અરજી પ્રક્રિયા ?

PGCIL – જુનિયર ટેકનિશિયન તાલીમાર્થી માટે PGCIL ભરતી 2023 માટેની ઓનલાઈન અરજી માટે તેની સત્તાવાર વેબસાઈટ પર 22 નવેમ્બર 2023ના રોજ ચાલુ કરવામાં આવી હતી.

PGCIL માં ઑનલાઇન ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવા માટે નીચેના પગલાં અનુસરવા ?

  • પગલું 1: PGCIL લિમિટેડની સત્તાવાર વેબસાઇટ www.powergrid.in પર જાઓ.
  • પગલું 2: અરજી કરવા માટે કારકિર્દી વિભાગ → જોબ ઓપોર્ચ્યુનિટીઝ → ઓપનિંગ્સ → પ્રાદેશિક ઓપનિંગ્સ અને પછી “જુનિયર ટેકનિશિયન ટ્રેની (ઈલેક્ટ્રીશિયન)ની ભરતી” પર જાઓ.
  • પગલું 3: તમારી જાતને માન્ય ઈમેલ આઈડી, વૈકલ્પિક ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો.
  • પગલું 4: અરજી ફોર્મમાં જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો અને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
  • પગલું 5: ઑનલાઇન મોડ દ્વારા એપ્લિકેશન ફીની ચુકવણી માટે આગળ વધો.
  • પગલું 6: આપેલ વિગતોની ચકાસણી કર્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

કેવી રીતે કરશો PGCILમાં અરજી ?

  • ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ powergrid.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

PGCILમાં અરજી કરવા તથા ઓનલાઇન ફોર્મ ભરવા માટેની લિંક

PGCIL ઓનલાઇન અરજી કરવાની લિંક માટેઅહીં ક્લિક કરો
PGCIL ભરતી ઓફિશિયલ નોટીફિકેશ વાંચવા માટેઅહીં ક્લિક કરો
આવનાર તમામ ભરતીની જાહરાત માટેઅહીં ક્લિક કરો

PGCIL માં અરજી કરવા માટે અગત્યની તારીખ વિશે જાણો ?

ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ22 નવેમ્બર 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ12 ડિસેમ્બર 2023

આવનાર તમામ નોકરીની માહીતી તથા તે અંગેની તાજી અપડેટ્સ માટે અમારી વેબસાઇટ Digitalgujaratportal.comની મુલાકત લેતા રહો જેથી આવનાર તમામ અપડેટ્સ તમને તુરંત મળતી રહે અને તમે નોકરીથી વંચિત ન રહી જાઓ. મિત્રોને પણ મોકલો. આભાર