VMC Bharti 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર આરોગ્ય કાર્યકર અને ફિલ્ડ વર્કર (VMC Bharti 2023) માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયક ઉમેદવારો અધિકૃત જાહેરાત વાંચી અને આ જાહેર આરોગ્ય કાર્યકર અને ક્ષેત્ર કાર્યકર માટે અરજી કરવાની રહેશે. VMC Recruitment 2023ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને VMC પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ભરતી માટે નીચે કેવીરીતે અરજી કરવી વગેરે માહીતી વિશે આપડે જાણીશું.
૧૦ પાસને નોકરીની ઉત્તમ તક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી
VMC Bharti 2023 – VMC Recruitment 2023
સંસ્થાનુ નામ | Vadodara Municipal Corporation (VMC) |
પોસ્ટ નામ | પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર |
ખાલી જગ્યા | 554 |
જોબ સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30-11-2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાલી જગ્યાઓની વિગતો
પોસ્ટ નામ | ખાલી જગ્યા |
પબ્લિક હેલ્થ વર્કર | 106 |
ફિલ્ડ વર્કર | 448 |
ટોટલ જગ્યા | 554 |
વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
પબ્લિક હેલ્થ વર્કર
- VMC Bharti 2023 ભરતી મા અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
- અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસકરેલ હોવો જોઈએ.
- વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ કરેલહોવો જોઈએ.
- કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
- વડોદરા શહેરના ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
આ પણ વાંચો: જામનગર કોર્પોરેશનમાં પણ હવે આવી ભરતી, નોકરી માટે ઉત્ત્સુક મિત્રો અત્યારેજ કરો અરજી
નોંધ :-
- વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ ન હોવા જોઈએ
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર ન હોવી જોઈએ.
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.
ફિલ્ડ વર્કર
શૈક્ષણિક લાયકાત તથા અનુભવ
- ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૮ પાસ કરેલ હોવો જોઈએ.
- ઉમેદવારને સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય આપવામા આવશે.
- વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
નોંધ :- વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, પસંદગી પ્રક્રિયા
- વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ ન હોવા જોઈએ
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર ન હોવી જોઈએ.
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.
VMC Recruitment 2023 ઉંમર મર્યાદા
પોસ્ટ | ઉંમર |
પબ્લિક હેલ્થ વર્કર | ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધારે નહિ |
ફિલ્ડ વર્કર | ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધારે નહિ |
અરજી કરવા અંગે મહત્વની તારીખ
- ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ: 21-11-2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30-11-2023
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
પબ્લિક હેલ્થ વર્કર | માસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક) |
ફિલ્ડ વર્કર | માસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક) |
અરજી કેવી રીતે કરવી
VMC Bharti 2023માં વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, કેવી રીતે અરજી કરવી ?
- સો પ્રથમ તમે Vadodara Municipal Corporation ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- હવે ભરતી વિભાગમાં પહોચો VMC Bharti 2023 પર ક્લિક કરો.
- યોગ્યતા માટે અને અરજ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
- હવે ઓનલાઇન અરજી પત્ર ભરો
- જો જરૂર હોય તો તમારા આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
- તમારી કેટેગરી વાઈઝ અરજી ફી, ચુકવો.
- હવે અરજી પત્રને સબમિટ કરો.
- તમારા રિકોર્ડ માટે એક પ્રિન્ટઆઉટ લઓ.
VMC Bharti 2023 અરજી કરવા માટેની મહત્વની લિંક
VMC પબ્લિક હેલ્થ વર્કર નોટિફિકેશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
VMC ફિલ્ડ વર્કર નોટિફિકેશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
VMC પબ્લિક હેલ્થ વર્કર અરજી કરવા નોટિફિકેશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
VMC ફિલ્ડ વર્કર અરજી કરવા નોટિફિકેશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
VMC સત્તાવાર વેબસાઈટ નોટિફિકેશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
અન્ય ભરતીની જાહેરાત માટે નોટિફિકેશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
VMC Recruitment 2023 ની ભરતી વિશે વિગતે માહીતી અને આવનાર સરકારી ભરતી અંગેની તમામ અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતા રહો. આભાર…