BOB Peon Bharti 2023: 7 પાસ પર બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળાની ભરતી, અત્યારેજ કરો અરજી

BOB Peon Bharti 2023: બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળાની ભરતી 2023 બેંક ઓફ બરોડાને ઓફિસ એસિસ્ટન્ટ અને વોચમેનની ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફીકેશન જાહેર કરવામા આવ્યું છે. આ ભરતી માટે, ઓફલાઇન અરજીઓને 30મી નવેમ્બર સુધી ભરવાની મુદ્દત નિર્ધારિત કરવામાં આવી છે. ચાલો આ લેખમા આપણે BOB Peon Bharti 2023ને લગતી વિગતવાર માહિતી મેળવીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બેંક ઓફ બરોડામાં 7 પાસ પર ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળાની ભરતી 2023

BOB Peon Bharti 2023

BOB Peon Bharti 2023

બેંકનુ નામબેંક ઓફ બરોડા
પોસ્ટનુ નામપટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટ, વિવિધ
શૈક્ષણિક લાયકાત7/10 પાસ
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
નોકરી સ્થળઅમદાવાદ (ગુજરાત)
સત્તાવાર વેબસાઇટhttps://www.bankofbaroda.in/career

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત
ચોકીદાર7 પાસ
ઓફિસ આસિસ્ટન્ટગ્રેજ્યુએશન (કમ્પ્યુટર જ્ઞાન સાથે BSW/BA/B.Com પાસ કરેલ હોવું જોઈએ.)
હાઉસ ફેકલ્ટીપોસ્ટ ગ્રેજ્યુએશન

ઉંમર મર્યાદા

  • BOB Peon Bharti 2023 મા અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

આ પણ વાંચો: બેન્કમાં નોકરી મેળવવા વાળા માટે ખુશ ખબર, હવે 12 પાસ પર આવી ગઇ છે બંધન બેંકમાં ભરતી તો રાહ શેની જુઓ છો અત્યારેજ કરો અરજી

  • આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા માન્યતા પામેલ વર્ગોને સરકારના નિયમોના મુજબ રિલેક્ઝેશન આપવામાં આવશે.

અરજી ફી

  • બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ એપ્લિકેશન ફી નથી. .

મહત્વપૂર્ણ તારીખ

  • બેંક ઓફ બરોડામાં પટાવાળાની અરજી કરવાની છેલ્લી તારીખ-30.11.2023

અરજીપત્ર મોકલવાનું સરનામું

  • ડિરેક્ટર,બરોડા RSETI, અમદાવાદ, ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલિ ક્રોસ રોડ,
  • વાસણા, અમદાવાદ – 380007

અરજી પ્રક્રિયા

  • બેંક ઓફ બરોડા ભરતી માટે, તમારે ઓફલાઇન અરજી કરવી આવશ્યક છે.
  • ઓફલાઇન અરજી કરવા માટે, નોટિફિકેશનમાં આપવામાં આવેલા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.
  • ત્યારપછી, એપ્લિકેશન ફોર્મમાં માગવામાં આવેલી તમારી તમામ માહિતિને યોગ્ય રીતે ભરો.
  • હવે, તમારા જરૂરી દસ્તાવેજો પૂર્ણ અને સેલ અટેસ્ટેડ સાથે સબમિટ કરો.
  • તેના સાથે એક કોપી જોડી અને પછી પત્રને આપેલ સરનામે મોકલો.
  • આપલી અરજી ફોર્મને મોકાબંધ કરવાનો પછી, તેને આપવાનો પત્ર મોકાબંધ માટે યોગ્ય પ્રકારના એનવેલોપમાં રાખવો જોઈએ.

બેંક ઓફ બરોડામાં ઑનલાઇ અરજી કરવા અને જાહેરાત વાંચવા માટે અગત્યની લિંક

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ભરતીની માહિતી માંટેઅહીં ક્લિક કરો