SSC GD Constable Bharti: નમસ્કાર મિત્રો, ધોરણ ૧૦ પાસ કરેલ મિત્રોને હવે એસએસસી જીડી કોન્સ્ટેબલના 75,768 પોસ્ટ ભરવા માટે નોટિફીકેશન સ્ટાફ સિલેક્શન કમિશનના આધિકારિક વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. SSC GD Constable Bharti નોટિફિકેશન મુજબ, 75,768 પોસ્ટ્સ, અને એસએસસી જીડી કોન્સ્ટેબલના ખાલી પદ ભરવા માટે ભરતી કરવામાં આવી છે. આ લેખમા આપણે SSC GD Constable Bharti વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
SSC GD કોન્સ્ટેબલમાં 75,768 જગ્યાની ભરતી 2023સંસ્થાનુ નામ સ્ટાફ સિલેક્શન કમિશન પોસ્ટનુ નામ કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત 10 પાસ અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023 સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/
SSC GD Constable Bharti 2023 પોસ્ટ અને જગ્યાની વિગતે માહીતી જાણોDepartment Name Vacancy CRPF 25,427 BSF 27,875 CISF 8,598 SSB 5,278 ITBP 3,006 AR 4,776 SSF 583 Force 225 Total 75,768
શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદાSSC GD Constable Bharti મા અરજી કરવા માટે અરજદારની ન્યૂનતમ વય 18 વર્ષ અને વધુમાં 23 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારની જન્મ ઑગસ્ટ 2, 2000, થી ઑગસ્ટ 1, 2005, વચ્ચે થયેલ હોવો જોઈએ. ઉમેદવારની ઉમર ઑગસ્ટ 1, 2023 થી ગણવામા આવશે. SC/ST વર્ગના અરજદારોને મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષ અને OBC અને એક્ઝ-સર્વિસમેન વર્ગના અરજદારોને 3 વર્ષનો રિલેક્ષન આપવામાં આવશે. અરજી ફીકેટેગરી અરજી ફી જનરલ અને OBC માટે ₹ 100 SC, ST, એક્ઝ-સર્વિસમેન, અને મહિલા અરજદારો ફી ભરવાની નથી અરજી ફી ચુકવણી પ્રકાર ઓનલાઈન
SSC GD કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા તારીખકોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા 2024ના 21, 22, 23, 24, 27, 28, 29 ફેબ્રુઆરી અને 1, 5, 6, 7, 11, 12 માર્ચ મહિનામા લેવામા આવશે. SSC GD કોન્સ્ટેબલમાં પસંદગી પ્રક્રિયા શું છે ? કમ્પ્યુટર આધારિત પરીક્ષણ શારીરિક ધોરણ પરીક્ષણ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ મેડિકલ ટેસ્ટ દસ્તાવેજ ચકાસણી આ પણ વાંચો: 12 પાસ પર શ્રમ મંત્રાલય ક્લાર્કની ભરતી અરજી શરૂ, અત્યારેજ કરો અરજી
SSC GD કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ કેવી રીતે ભરવું જાણો?SSC GD Constable Bharti મા અરજી કરવા માટે નીચેના પ્રક્રિયાને અનુસરો. એપ્લિકેશન ફોર્મ ભરવા માટે, સોથી પહેલાં ssc.nic.in ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લો. હવે ઓફિશિયલ વેબસાઇટ ખુલશે, ત્યારબાદ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન PDF ડાઉનલોડ કરો, તેમાં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતી વાંચો. સંપૂર્ણ માહિતી ચકાસી પછી, “ઓનલાઇન અરજી” લિંક પર ક્લિક કરો. એપ્લિકેશન ફોર્મને પૂર્ણ માહિતી, સાથે ભરી તમારો ફોટો,અપલોડ કરો. ત્યારબાદ તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો. એપ્લિકેશન સફળતાપૂર્વક ભર્યા બાદ, “સબમિટ” બટન પર ક્લિક કરો. SSC GD કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ ભરવા અને વિગતે વધુ માહીતી માટેની મહત્વપુર્ણ લિંકઆવનાર તમામ જોબ-એજ્યુયુકેશન અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતા રહો અને મિત્રોને પણ શેર કરો. આભાર..