Rashifal: વર્લ્ડકપ ફાઇનલના દિવસે કયા ખેલાડીના ગ્રહ કેવા છે, શું કહે છે આજનું રાશિફળ – કયો ખેલાડી રમશે અને કોને રહેશે મોટી જવાબદારી જુઓ

Rashifal: મિત્રો રવિવારના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલનો મહામુકાબલો રમાવાનો છે. ત્યારે આજે ભારતના કરોડો ક્રિકેટ ચાહકોની નજર ભારતીય ટીમ ના પ્રદર્શન પર રહેશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા ને હરાવી 2003 વર્લ્ડ કપ ફાઇનલનો બદલો લેવા આતુર છે. ત્યારે શુ કહે છે Rashifal અને ભારતીય ખેલાડીઓના રવિવારે ગ્રહ કેવા છે ? આ લેખમા જાણીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વર્લ્ડકપ ફાઇનલના દિવસે કયા ખેલાડીના ગ્રહ કેવા છે, શું કહે છે આજનું રાશિફળ

Rashifal

Rashifal: ભારતીય ખેલાડીઓનુ આજનુ રાશિફળ(Rashifal)

  • રવિવારે Rashifal અને ગ્રહો ની દશા અનુસાર કેપ્ટન રોહિત શર્મા સહિત કયા ખેલાડીઓને ભાગ્ય સાથ આપી શકે છે તેના વિશે ચર્ચા કરીયે.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

રોહિત શર્મા

  • ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ વર્લ્ડ કપમા ખૂબ જ જવાબદારીપૂર્વક પોતાની કેપ્ટનશીપ નીભાવી છે. રોહિત શર્માની ચંદ્ર રાશિ તુલા છે. આ રાશિના લોકો વિચારોના વંટોળ થી ભરેલા હોય છે. ત્યારે રવિવારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઉપર મોટી જવાબદારી રહેશે. અને રોહિત શર્માને સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા પડશે.

વિરાટ કોહલી

  • ટીમ ઇન્ડીયાનો મુખ્ય આધાર વિરાટ કોહલીનો દિવસ સફળ રહેશે. કોહલી એ આ વર્લ્ડ કપ મા સૌથી વધુ રર્ન માર્યા છે. કોહલી ની ચંદ્ર રાશી વૃષભ છે. તેથી રવિવારે કોહલી માટે ઘણા સાનુકુળ સંજોગો રહેશે.

શ્રેયસ ઐયર

  • મીડલ ઓર્ડર મા જબરજસ્ત પરફોર્મન્સ આપી રહેલા ભારતીય ટીમના શ્રેયસ ઐયર માટે રવિવાર નો દિવસ એકંદરે સારો રહેવાની શકયતા છે. ફરીથી શ્રેયસ ઐયર એક મોટી ઇનીંગની રમે તેવી આશા રાખી શકાય.

શુભમન ગીલ

  • ભારતીય ટીમના ધુંવાધાર ઓપનર બેટસમેન શુભમન ગીલ ની ચંદ્ર રાશિ કુંભ છે. શુભમન ગીલ માટે રવિવાર નો દિવસ ઘણી બધી મહેનત માંગી લેશે. શુભમન ગીલે પોતાના ગુસ્સા પર નિયંત્રણ પણ રાખવુ પડશે. જો કે કુંભ રાશિ ના લોકો મજબૂત હોય છે અને આવેલા પડકારો નો મજબુતાઇ થી સામનો કરતા હોય છે.

કે એલ રાહુલ

  • ભારતીય ટીમના સ્ટાર બેટસમેન અને વિકેટકીપર લોકેશ રાહુલની રાશિ મિથુન છે. લોકેશ રાહુલ માટે રવિવાર નો દિવસ ઘણી મહેનત માંગી લે શે. રાહુલે આ વર્લ્ડ કપ મા ઘણી સારી ઈનીંગ રમી છે. ત્યારે આ વખતે પણ ટીમ તેની પાસેથી ફરીથી એક મોટી ઈનીંગની આશા રાખી રહી છે.

મોહમ્મદ શમી

  • ભારતના સ્ટાર બોલર મોહમમ્મદ શમી ના પ્રદર્શન પર આખા વિશ્વની કાલે નજર રહેશે. ત્યારે રવિવારનો દિવસ શમી માટે આનંદદાયક અને સફળતાથી ભરેલો રહશે. ચાલુ વર્લ્ડ કપ મા શમી એ પોતાની બોલીંગથી તરખાટ મચાવતા વિરોધી ટીમોને સસ્તા મા પેવેલીયન ભેગી કરી દિધી છે.

રવિન્દ્ર જાડેજા

  • ભારતના ઓલરાઉન્ડર રવિંન્દ્ર જાડેજા ની ચંદ્ર રાશિ તુલા છે. કેપ્ટન રોહિત શર્માની જેમ જાડેજા માટે પન રવિવાર નો દિવસ ઘણી મહેનત માંગી લેશે. અમદાવાદની ધીમી પીચ પર જાડેજા ની ફીરકી ઓસ્ટ્રેલીયા સામે સારી હાલશે તેવી આશા રાખીએ.

જસપ્રીત બુમરાહ

  • બમરાહે આ વર્લ્ડ કપ મા બોલીંગ થી તરખાટ મચવ્યો છે અને વીરોધી ટીમોને સસ્તામા આઉટ કરવામા મોટો ફાળો આપ્યો છે. આ રાશીના લોકો માટે રવિવારના દિવસે માનસિક સ્વાસ્થય સારુ જળવાઇ રહેશે. અને દિવસ આનંદદાયક રહેશે.
ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Final Match watch free on Hostar Appઅહિં ક્લીક કરો
વધારે માહિતી માટેઅહિં ક્લીક કરો