GPSCની ડિસેમ્બર મહિનામાં યોજાનાર આ સાત પરીક્ષાઓ શા માટે કરાઇ મોકૂફ ?, તો હવે ક્યારે લેવાશે આ પરીક્ષાઓ?

GPSCની પરીક્ષા રખાઇ મોકુફ: GPSC આયોગ દ્વારા નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માહે ડિસેમ્બર-૨૦૨૩ માં યોજાનાર હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે આયોગ દ્વારા વિનંતી ક૨વામાં આવે છે. વધુ જાણૉ અહીંથી કઇ કઇ પરીક્ષાઓ રહી મોકુફ વગેરે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GPSCની ડિસેમ્બર મહિનામાં યોજાનાર સાત પરીક્ષાઓ શા માટે કરાઇ મોકૂફ જાણૉ અને કઇ છે આ પરીક્ષાઓ ?

GPSCની ડિસેમ્બર મહિનામાં યોજાનાર આ સાત પરીક્ષાઓની જગ્યાઓના નામ અને વર્ગ

જગ્યાનું નામજગ્યાનો વર્ગ
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ),વર્ગ-૩ (GWRDC)
પ્રિન્સિપાલ/સુપ્રિટેન્ડન્ટ(હોમિયોપેથી),વર્ગ-૧
અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક),
વર્ગ-૩ (GWRDC)
નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક),વર્ગ-૧
ઔષધ નિરીક્ષક અધિકારી,વર્ગ-૨
લઘુ ભૂસ્તરશાસ્ત્રી,વર્ગ-૩ (GWRDC)
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટવર્ગ-૩ (GWRDC)

GPSC આયોગ દ્વારા આ સાત પરીક્ષા સાત પરીક્ષાઓ શા માટે કરાઇ મોકૂફ ?

  • GPSC જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત કરીને તેઓના વહીવટી કારણસર આ પ્રાથમિક કસોટીઓ (સાત પરીક્ષાઓને ) હાલ પુરતી મોકુફ રાખવા બાબનો નિર્ણય જાહેર કરવામાં આવેલ છે.પરીક્ષા મોકૂફ કરવામાં આવે છે એવી કારણ આપવામાં આવ્યું છે.

તો હવે ક્યારે લેવાશે આ પરીક્ષાઓ જાણૉ?

  • GPSC જાહેર સેવા આયોગ દ્વારા કરેલ અગત્યની જાહેરાતમાં જણાવ્યું છે કે, તેમજ નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાશે.
  • આ પરીક્ષાઓની તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે માટે સબંધિત તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવેલ છે.
GPSCની ઓફિશિયલ જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
GPSCની ઓફિશિયલ વેબસાઇટ માટેઅહીં ક્લિક કરો
GPSC આગામી ભરતી અંગે જાહેરાત અંગે GPSC Ojas ની વેબસાઇટ પર જવાઅહીં ક્લિક કરો
આવનાર તમામ સમાચાર કે તાજી અપડેટ્સ માટેઅહીં ક્લિક કરો

આવનાર તમામ સરકારી જોબ અને એજ્યુકેશનની તાજી, સચોટ અને ગુણવત્તા યુક્ત માહીતી મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com સાથે જોડાયેલ રહો અને આવનાર તમામ અપડેટ્સ મેળવો.