Rail Kaushal Vikash yojana 2023: મિત્રો રેલ કૌશલ વિકાસ યોજનાની નવી ભરતી માટેની નોટીફિકેશ તેની સત્તાવાર વેબસાઇટ દ્ધારા જારી કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, ભારતીય રેલ્વેની તાલીમ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ સંબંધિત કૌશલ્યોમાં પ્રવેશ સ્તરની તાલીમ આપીને યુવાનોને સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય છે. ભારતના આશાસ્પદ યુવાનોને પોષણની તાલીમ પણ આપવામાં આવશે અને બેરોજગાર ઉમેદવારોને નવા ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગાર મેળવવાની તક મળશે. ચાલો આ લેખમા આપણે Rail Kaushal Vikash yojana 2023 વીશે વિગતવાર માહિતી મેળવીએ.
આ યોજનામાં, ઉમેદવારોની પસંદગી તેના 10મા ધોરણના ટકાના આધારે કરવામાં આવશે. ભારતીય રેલ્વે 7 પ્રોજેક્ટના 75 તાલીમ અભ્યાસક્રમોમાં 18 કાર્યકારી દિવસોમાં 100 કલાકની તાલીમ આપવામાં આવે છે. આ માટે ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ દ્વારા અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે.
Rail Kaushal Vikash yojana 2023: હાઈલાઈટ્સ
સંસ્થાનુ નામ | Rail Kaushal Vikash yojana |
પોસ્ટ નામ | રેલ કૌશલ |
શૈક્ષણિક લાયકાત | 10th |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19-11-2023 |
સત્તાવાર વેબસાઇટ | railkvy.indianrailways.gov.in |
રેલ કૌશલ વિકાસ યોજનાના: શૈક્ષણિક લાયકાત
- Rail Kaushal Vikash yojana 2023 મા અરજી કરવા માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી 10મું પાસ કરેલ હોવુ જોઈએ.
રેલ કૌશલ વિકાસ યોજનાના- વય મર્યાદા
- રેલ કૌશલ વિકાસ યોજનાના અરજી કરવા માટે અરજદારની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ જ્યારે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.
- અધિકૃત સૂચનાને ધ્યાનમાં લઈને ઉંમરની ગણતરી કરવામાં આવશે. સરકારી નિયમો મુજબ આરક્ષિત વર્ગો માટે વય મર્યાદામાં વિશેષ છૂટછાટની જોગવાઈ રહેશે.
- તેથી, ઉમેદવારે વય મર્યાદા સાબિત કરવા માટે કોઈપણ બોર્ડની માર્કશીટ અથવા જન્મ પ્રમાણપત્ર જોડવાનુ રહેશે.
આ પણ વાંચો: ઈન્ડિયન ઓઇલ માં આવી 1720 પોસ્ટ ઉપર ભરતી, 12 પાસ માટે નોકરીની સોનેરી તક! તો રાહ શેની જુઓ અત્યારેજ કરો અરજી
રેલ કૌશલ વિકાસ યોજનાના: અરજી પ્રક્રિયા
- સૌથી પહેલા તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- તે પછી રિક્રુટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
- ભરતીની સત્તાવાર સૂચના ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમાં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતીને સ્ટેપ બાય સ્ટેપ વાંચો.
- સંપૂર્ણ માહિતી વાંચ્યા પછી, Apply Online ના વિકલ્પ પર ક્લિક કરો.
- લોગીન કરવા માટે એક વખતનું તમારુ રજીસ્ટ્રેશન કરો.
- તમારી માંગેલી સંપૂર્ણ માહિતી દસ્તાવેજો સાથે સંબંધિત ફોટો સહી સાથે અપલોડ કરો.
- એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક ભર્યા બાદ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
- અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને રાખો.
અગત્યની લિંક્સ
ઓફિશીયલ નોટિફિકેશન | અહિ ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
અન્ય ભરતીની જાહેરાત માટે | અહિ ક્લિક કરો |
મહત્વની તારીખો
ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત | 7મી નવેમ્બર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19 નવેમ્બર 2023 |