Neet Exams 2024: નીટના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર; સિલેબસમાં ફેરફાર, પેપર અઘરાં નીકળે તેવી શક્યતાઓ!

Neet Exams 2024ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ થોડા દિવસ પહેલાં જ ગુજરાત એજ્યુકેશન બોર્ડે દ્રારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પેપરની સ્ટાઇલ બદલાવી હોવાની જાહેરાત કરવામા આવી હતી. ત્યારે નેશનલ મેડિકલ કમિશને નીટ 2024 પરીક્ષાના સિલેબસમાં ફેરફાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. ત્યારે અગાઉની પરીક્ષાનું વિશ્લેષણ જણાવે છે કે, નીટની પરીક્ષા સતત અઘરી થતી જાય છે અને તેના Neet Exams 2024 પ્રશ્નોની પેટર્ન પણ બદલાઈ રહી છે. તેથી વિદ્યાર્થીઓએ Neet Exams 2024ની તૈયારી કરતી વખતે આ તમામ પાસાઓની હવે રાખવી પડશે કાળજી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Neet Exams 2024 વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર; સિલેબસમાં ફેરફાર,

Neet Exams 2024: ધોરણ 11 – યુનિટ 1થી 5 ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ

દૂર કરાયેલા ટોપિકઉમેરાયેલો ટોપિક
1. થ્રી ડોમેન ઓફ લાઇફકોઈ નવો ટોપિક ઉમેરવામાં આવ્યો નથી.
2. ટૂલ ફોર સ્ટડી ઓફ ટેક્સોનોમી
(મ્યુઝિયમ, ઝૂ, હર્બેરિયા, બોટેનિકલ ગાર્ડન),
3. એન્જિયોસ્પર્મ
(ક્લાસિફિકેશન, કેરેક્ટરિસ્ટિક, ફિચર એક્ઝામપલ)

સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ એન્ડ પ્લાન્ટ

દૂર કરાયેલા ટોપિકઉમેરાયેલો ટોપિક
કોકરોચફેમિલી
(મેલેવેસી, ક્રૂસીફેરી, લેગુમિનસ, કમ્પોઝિટ, ગ્રેમિને)
ફ્રોગ

સેલ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શન

દૂર કરાયેલા ટોપિકઉમેરાયેલા ટોપિક
ક્લાસિફિકેશન નોમન્ક્લેચર ઓફ એન્ઝાઇમ

પ્લાન્ટ ફિઝિયોલોજી

દૂર કરાયેલા ટોપિકઉમેરાયેલા ટોપિક
ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ (અને સબટોપિક્સ)
મિનરલ ન્યુટ્રિન (સબ ટોપિક્સ)
સીડ ડોર્મેન્સી,
વર્નેલાઇઝેશન,
ફોટોપિરિયડિઝમ

હ્યુમન ફિઝિયોલોજી

દૂર કરાયેલા ટોપિકઉમેરાયેલા ટોપિક
ડાઇજેશન-એબ્ઝોર્પશન,
રિફ્લેક્શન એક્શન
સેન્સ ઓર્ગન
એલિમેન્ટ્રી સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ આઇ એન્ડ ઇયર

હવે વાત કરીએ ધોરણ 12ના સિલેબસ વિશે

રિપ્રોડક્શન

  • હટાવેલા ટોપિકઃ રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ

બાયોલોજી એન્ડ હ્યુમન વેલ્ફેર

  • હટાવેલા ટોપિકઃ 1. ઇમ્પ્રૂવમેન્ટ ઇન ફૂડ પ્રોડક્શન (સબ ટોપિક્સ)
  • ઉમેરેલા ટોપિકઃ 1. ડેન્ગ્યૂ, 2. ચિકનગુનિયા

જિનેટિક્સ એન્ડ ઇવોલ્યુશન

  • ઉમેરેલા ટોપિકઃ પ્રોટીન બાયોસિન્થેસિસ.
  1. બાયોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

અગત્યની લિંક્સ

સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો
વધારે માહિતી માટેઅહિ ક્લિક કરો

ઇકોલોજી એન્ડ એન્વાર્યમેન્ટ

  • હટાવેલા ટોપિકઃ 1. હેબિટેટ-નીશ, 2. પોપ્યુલેશન એન્ડ ઇકોલોજિકલ એડપ્ટેશન, 3. ન્યુટ્રિઅન્ટ સાઇક્લિંગ, 4. ઇકોલોજિકલ સેક્સેશન, 5. ઇકો. સર્વિસીસ-કાર્બન ફિક્સેશન, 6. પોલિનેશન, 7. ઓક્સિજન રિલિઝ, 8. એન્વાયર્નમેન્ટ ઇશ્યૂ.

આમ, આવનાર તમામ જોબ-એજ્યુકેશનની તાજી અપડેટ્સ તથા સમચાર મેળવવા નીચે આપેલ ગૂગલ ન્યુઝના ફોલોવ બટનથી ફોલોવ કરી લેજો જેથી તમને અમારી આવનાર તમામ અપડેટ્સ મળી રહે. આભાર.