Gold Silver Rate: દિવાળીના તહેવારો બાદ અને લગ્નની સિઝન પહેલાં આજે જ જાણી લો સોનાં – ચાંદીના નવા આજના નવા ભાવ

Gold Silver Rate: સોનુંએ દરેકનું સૌથી પ્રિય છે. ભારતમાં તહેવારોની સીઝન પછી લગ્નની સીઝન (Wedding Season) શરૂ થવા જઈ રહી છે. તે સમય દરમિયાન લોકો સોના-ચાંદીની મોટાપાયે ખરીદી કરે છે. જો તમે પણ આજે સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે સોનાના ભાવમાં વધારો અને ચાંદીનાં ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આ લેખમા આપણે આજના સોના-ચાંદીના ભાવ (Gold Silver Rate) વિશે વિગતવાર માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gold Silver Rate: ચાંદી થઈ સસ્તી અને સોનામાં ભાવમાં વધારો

  • જો ચાંદીની વાત કરીએ તો આજે પણ ચાંદીના ભાવમા વધઘટ જોવા મળી રહી છે. વાયદા બજારમાં ચાંદી રૂ.72,174 પ્રતિ કિલોના સ્તરે ખુલી હતી. આ પછી, ચાંદીની કિંમતમાં થોડો વધારો થયો છે અને સવારે 11.30 વાગ્યા સુધી ચાંદી ગઈકાલની તુલનામાં 37 રૂપિયા એટલે કે 0.05 ટકા સસ્તી છે અને 72,335 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. જ્યારે બુધવારે ચાંદી રૂ.70,372ના સ્તરે બંધ રહી હતી. ભારતીયોએ ધીમેધીમે ચાંદીમાં પણ વધારે ખરીદી કરવાનુ શરુ કર્યુ છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો ! Aadhar Card ની પણ Expiry છે ? જાણો કેટલા સમય માટે માન્ય રહે છે આ આધાર કાર્ડ ?

જાણો રોજ ભારતનાં મુખ્ય શહેરોના સોનાં અને ચાંદીના ભાવો જાણો (અંદાજે – સરેરાશ)

શહેર 24 કેરેટ સોનું ભાવ પ્રતિ 10 ગ્રામશહેરચાંદી ભાવ પ્રતિ કિલો
દિલ્હીરૂ. 61,190દિલ્હીરૂ. 75,000
કોલકાતારૂ. 61,040કોલકાતારૂ. 75,000
ચેન્નાઈરૂ. 61,470ચેન્નાઈરૂ. 78,000
મુંબઈરૂ. 61,040મુંબઈરૂ. 75,000
જયપુરરૂ. 61,190જયપુરરૂ. 75,000
નોઈડારૂ. 61,190નોઈડારૂ. 75,000
પુણેરૂ. 61,040પુણેરૂ. 75,000
ગાઝિયાબાદરૂ. 61,190ગાઝિયાબાદરૂ. 75,000
પટનારૂ. 61,090પટનારૂ. 75,000
લખનૌરૂ. 61,190લખનૌરૂ. 75,000

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી સસ્તી થઇ સસ્તી જાણૉ

  • સ્થાનિક બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ દિવસે દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મેટલ રિપોર્ટ મુજબ આજે પણ સોનાની કિંમતમાં 0.1 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે ઔંસ દીઠ $1,960 પર ટ્રેડ થઈ રહ્યો છે. એ જ સમયે, ચાંદીના ભાવમા આજે પન ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદી ગઈકાલની તુલનામાં 0.4 ટકા સસ્તી છે અને 23.36 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે.

હવે જાણો અહિંથી આજના તમારા શહેરના સોનાં – ચાંદીના તાજા ભાવો

Gold Silver Rate ગુરુવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે વાયદા બજારમાં Gold Silver Rate સોનું રૂ. 60,148 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. સવારે 11.30 વાગ્યા સુધીમાં સોનું રૂ. 64 અથવા 0.11 ટકાના વધારા સાથે રૂ. 60, 175 પર ટ્રેડ કરી રહ્યું છે. ગઇકાલે સોનું રૂ. 60,111 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

મિત્રો આ લેખમા આપણે Gold Silver Rate વિશે વિગતવાર માહિતી જાણી, આવી જ વિવિધ માહિતી મેળવવા માટે અમારી સાથે Digitalgujaratportal.com પર જોડાયેલ રહો.