Check Aadhar Card Expiry Date: શું તમે જાણો છો ! Aadhar Card ની પણ Expiry છે ? જાણો કેટલા સમય માટે માન્ય રહે છે આ આધાર કાર્ડ ?

Check Aadhar Card Expiry Date: મિત્રો આજના સમયમાં આધાર કાર્ડ એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ વિના, તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો નહિ. આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ થઈ રહ્યો છે, પછી ભલે તમે શાળામાં પ્રવેશ લેતા હોવ કે લગ્નનું પ્રમાણપત્ર કઢાવવુ હોય. તમે તમારા આધારકાર્ડની (Check Aadhar Card Expiry Date) ચેક કરી શકો છો. આ લેખમા અમ તમને આધારકાર્ડ ની વેલિડિટી કેટલી હોય છે (Check Aadhar Card Expiry Date) તેના વિશે વિગતવાર માહિતી આપીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શું તમે જાણો છો Aadhar Card ની પણ Expiry છે ? જાણો કેટલા સમય માટે માન્ય રહે છે આ આધાર કાર્ડ તો અત્યારેજ જાણો

Check Aadhar Card Expiry Date

  • જ્યરે તમે બેંકમાં ખાતું ખોલાવો કે કોઈપણ સરકારી યોજનાનો લાભ લો, ત્યારે દરેક જગ્યાએ આધાર કાર્ડ આપવું ફરજીયાત છે. પરંતુ અમુકવાર તમારા આધાર કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જાય છે. જ્યારે આધાર કાર્ડ સમાપ્ત થાય ત્યારે તમારે શું કરવું જોઈએ? આજે અમે તમને આધાર કાર્ડ કેટલા દિવસો સુધી માન્ય રહે છે તેની સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

આ પણ વાંચો: સરકારે આપી દિવાળીની ભેટ, તમારા PFમાં કેટલું વ્યાજ આવ્યું? બેલેન્સ ચેક એકદમ સરળ રીતે

ચેક કરો આધારકાર્ડ અસલી છે કે નકલી ?

  • તમારૂ આધાર કાર્ડ અસલી છે કે નકલી તેની ચકાસણી પણ તમે જાતે પણ કરી શકો છો. આ સિવાય તમે વેરિફિકેશન દ્વારા જાણી શકો છો કે તમારુ આધાર કાર્ડ માન્ય છે કે નહીં. હવે દરેક કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, તે માટે તમારી પાસે આધાર કાર્ડ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જરુરી છે. જો તમે ઇચ્છો તો, તમે ઓનલાઇન વેરિફિકેશન દ્વારા પણ આધાર કાર્ડની ચકાસણી કરી શકો છો.

તમારા આધાર કાર્ડની માન્યતા કેટલી લાંબી છે કે કેટલા સમયગાળા માટે માન્ય છે તમારું આધાર જાણો ?

  • એક વખત વ્યક્તિનું આધાર કાર્ડ બની જાય તો તે જીવનભર માન્ય રહે છે. પરંતુ સગીરોના કિસ્સામાં તે માન્ય છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું આધાર કાર્ડ વાદળી રંગનું હોય છે તેને બાલ આધાર કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી વધુ છે, તો તમારે આ આધાર કાર્ડ બદલવું પડશે. અથવા તમે તેને અપડેટ કરી શકશો.

તમે આધારકાર્ડ પર સક્રિય છો કે નહીં તે કરો ચેક

  • જો તમે 5 વર્ષ પછી તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ ન કરો તો તે બંધ થઈ જાય છે. આ પછી, તમારે આધાર કાર્ડને સક્રિય કરવા માટે તમારા બાળકના બાયોમેટ્રિક ડેટાની જરૂર છે અને બાળકના આધાર કાર્ડની જગ્યાએ બીજું આધાર કાર્ડ આપવામાં આવે છે, આ સિવાય, 15 વર્ષ પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી બની જાય છે. જેથી તમારું આધાર કાર્ડ અપડેટ રહે અને તેમાં રહેલી તમામ માહિતી સાચી રહે.

અગત્યની લિંક્સ

તો જાણો આધારકાર્ડની સત્તાવાર વેબસાઈટ પરથીઅહિ ક્લિક કરો
આધારકાર્ડ અંગેની નવી અડેટ્સ અંગે વધારે માહિતી માટેઅહિ ક્લિક કરો

આ રીતે કરો તમારા આધારકાર્ડ વેરિફિકેશન

  • સૌ પ્રથમ તમે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ વેબસાઈટના હોમપેજ પર દર્શાવેલ ‘On Aadhaar Service’ હેઠળ ‘Verify Aadhaar Number’ વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારા આધાર કાર્ડના 12 અંકો દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ પછી વેરિફાઈ બટન પર ક્લિક કરીને તેને ચેક કરી શકો છો.
  • આ રીતે તમે Check Aadhar Card Expiry Date વેલિડીટી ચેક કરી શકો છો.