ગરીબી રેખા નીચે આવતા ગુજરાતના નાગરિકોને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ આપવામાં આવે છે. અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા રેશન કાર્ડ ની સેવા આપવામાં આવે છે. ડિજિટલ ગુજરાત વેબસાઈટમાં Apply For NEW Ration Card Online in Gujarat સર્ચ કરશો એટલે આવા વિકલ્પો આવશે.
રેશન કાર્ડ વિશે માહિતી 2023 l રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2023
રેશન કાર્ડ ચેક ઓનલાઇન , રેશન કાર્ડ ચાલુ કરવા માટે , રેશન કાર્ડ જોવા માટે, રેશન કાર્ડ ની યાદી , રેશન કાર્ડ એપ્લિકેશન, રેશન કાર્ડ ફોર્મ ભરો ઓનલાઇન, રેશન કાર્ડ જથ્થો ભાવ. આ વિકલ્પો માંથી તમે Ration Card ની જે સેવા નો લાભ લેવા માંગતા હોય તેની પર ક્લિક કરવી.
આ પણ વાંંચો: રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, હવેથી આ સુવિધાઓ મળશે, રાજ્ય સરકારે જાહેરાત કરી
વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ ભારત ના તમામ ગરીબી રેખા નીચે આવતા નાગરિકોને રાશન કાર્ડ બનાવી આપવામાં આવશે.
Apply For NEW Ration Card Online in Gujarat
Apply For NEW Ration Card Online in Gujarat :મિત્રો આજ digitalgujaratportal.com દ્વારા તમને સમુર્ણ માહિતી આપવામાં આવશે કે Apply for new ration card gujarat કઈ રીતે થાય. ગુજરાતના બધા નાગરિકોને બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા નો અધિકાર છે. નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કોઈ ઓનલાઇન પ્રક્રિયા નથી , નીચે સ્ટેપ મુજબ જણાવવામાં આવશે કે તમે નવા રેશન કાર્ડ માટે અરજી કઈ રીતે કરી શકો.
સ્ટેપ 1.
- સૌ પ્રથમ dcs-dof.gujarat.gov.in આ વેબસાઈટન ખોલો. નીચે ફોટા જેવું બ્રાઉઝર ખુલશે.
સ્ટેપ 2.
- પારદર્શિતા હસ્તકની સેવાઓ મેનુ માં નીચે રેશન કાર્ડ નું વિકલ્પ દેખાશે. રેશન કાર્ડ પર ક્લિક કરો.
સ્ટેપ 3.
- નવું પેજ નીચે મુજબ ખુલશે. તેમાં નીચે ‘નવું બારકોર્ડ વાળું રેશનકાર્ડ મેળવો‘ એ વિકલ્પ ક્લિક કરો.
સ્ટેપ 4.
- નવું બારકોર્ડ વાળું રેશન કાર્ડ મેળવવા માટે નમૂના નં 2 નું ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ભરી ને નજીક ના જન સેવા કેન્દ્ર (CSC), ATVTમાં આપવાનું રહેશે.
- આ ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક આર્ટિકલમાં છેલ્લે આપેલ છે.
નવા રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો
નવું રેશન કાર્ડ બનાવતી વખતે નીચે મુજબ ના જરૂરી પુરાવા જોડે રાખવા એટલે યોગ્ય સમય દોડધામ કરવી ના પડે અને કામ જલ્દી પતિ જાય.
- જૂનું રેશન કાર્ડ (જો હોય તો )
- વીજળી બિલ
- પાન કાર્ડ
- ગ્રામ પંચાયત / નગરપાલિકા/ મહા નગરપાલિકા ના વેરાનું બિલ
- ચૂંટણી કાર્ડ (જે સભ્યોએ મેળવેલ હોય તે તમામ ના )
- બેન્કની પાસબુક
- ગામ નમૂના નંબર- 8-અ
આ પણ વાંચો: રેશનકાર્ડની નવી યાદી જાહેર, આ લોકોને જ મળશે મફત રાશન
નવું રેશન કાર્ડ બનાવતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો
નવા રેશન કાર્ડનું ફોર્મ (Apply For NEW Ration Card Online in Gujarat) ભરતી વખતે આટલી બાબતો નું ધ્યાન રાખવું નહિ તો ફોર્મ થશે રિજેક્ટ.
- ફોર્મ માં માંગેલ વિગતોને વાંચી શકાય એવી રીતે ભરવી , માંગેલ દસ્તાવેજ નું જરૂરી બીડાંન કરવું.
- અરજદાર ભાડે રહેતા હોય તો ભાડાંકરાર આપવાનું રહેશે.
- રાંધણગેસ અને પાઈપલાઈન ગેસ કનેકશન મેળવતા અરજદારોએ તેમની વિગત આપવાની રહેશે.
- 18 વર્ષ થી ઉપરના એ ચૂંટણી કાર્ડ નંબર ફરજીયાત આપવાનો રહેશે.
- નવા રેશન કાર્ડ નું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તેની પહોંચ સાચવી ને રાખી મુકવી , જયારે તમે રેશન કાર્ડ લેવા જાઓ ત્યારે આ પહોંચ આપવી પડશે.
રેશનકાર્ડ માટે બધા જ હેલ્પલાઇન નંબર
- PDS અને રેશન કાર્ડ – 18002335500
- વન નેશન વન રેશન કાર્ડ યોજના – 14445
Important Link
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
અરજી પત્રક નમૂના – 2 | અહીં ક્લિક કરો |
Official Website | Click here |
નવી રેશનકાર્ડ | અહીં ક્લિક કરો |
આવી આવનાર રેશનકાર્ડને લઇને અપડેટ્સ તથા આવનાર અવનવી સરકારશ્રીની યોજનાકીય માહીતી માટે અમારી વેબસાઇ Digitalgujaratportal.com ની મુલાકાત લેતાં રહો જેથી આવનાર તમામ પ્રકારની અપડેટ્સ તમને મળતી રહે. આભાર…
1 thought on “Apply For NEW Ration Card Online in Gujarat :રેશન કાર્ડ વિશે માહિતી 2023 l રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2023”
Comments are closed.