ISRO Bharti 2023: VSSC (ISRO Vikram Sarabhai Space Center) દ્વારા લાઇટ વાહન ચાલક અને હેવી વાહન ચાલક માટે ખાલી જગ્યાઓનું ભરતી માટે નોટીફિકેશન જાહેર કરવામા આવ્યુ છે અને યોગ્ય ઉમેદવારોને આ ભરતી માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 13 નવેમ્બરથી શરૂ થશે. ઉમેદવારે 27 નવેમ્બર 2023 પહેલા આ અરજી કરવાની રહેશે. વધારે માહિતી માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ www.vssc.gov.in ની મુલાકાત લેવી.