Jio Recharge Plan: Jio નો ધમાકેદાર પ્લાન, એક રિચાર્જમાં ત્રણ મહિના માટે બધું જ ફ્રી, જલદીથી કરાવી લો રિચાર્જ

Jio Recharge Plan: જો તમે દર મહિને તમારો ફોન રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો, તો હવે Jio તમારા માટે એક શાનદાર Jio Recharge Plan લાવ્યું છે જેમા તમે એક વાર રિચાર્જ કરાવો તો તમને ત્રણ મહિના માટે Calling, SMS, Internet બધુ જ ફ્રીમાં મળશે. ઘણા ગ્રાહકો આ રિચાર્જ કરાવતા હોય છે તે માટે કંપની તમને એક મહિના, ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષના રિચાર્જ પ્લાન ની ઓફર આપે છે. Jio કંપનીએ 395 રૂપિયાનો રિચાર્જ પ્લાન આપ્યો છે. જેમાં જિયો યુઝરને ઘણા બધા ફાયદા મળે છે જેમાં Jio કંપની દ્વારા પોતાના યુઝરને ઈન્ટરનેટ, કોલિંગ અને અન્ય ઘણા ફાયદાઓ આપવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jio નો ધમાકેદાર પ્લાન: Jio Recharge Plan

  • Jio Recharge Pla 395 details: Jio દ્વારા આપવામાં આવેલ આ પ્લાન માટે તમને 84 દિવસની વેલિડિટી આપવામા આવે છે. આ પ્લાનમા તમને દરરોજ અનલિમિટેડ કોલિંગની સુવિધા તથા, સાથે હાઈ સ્પીડ ઈન્ટરનેટ, એક હજાર SMS દરરોજ ફ્રી આપવામા આવે છે, તેની સાથે જિયો એપ્લિકેશનનો ફ્રી એક્સેસ આપવામાં આવે છે. તેની સાથે તમને કુલ 6 જીબી ડેટા આપવામાં આવશે. તે હાઇ સ્પીડથી ચાલશે. તેના અંત પછી સ્પીડ 64 Kbps થઈ જશે

JIO ના અન્ય પ્લાન

  • આ પ્લાન સિવાય Jio કંપની દ્વારા પોતાના યુઝર્સ માટે ઘણા બધા અન્ય પ્લાન પણ આપવામાં આવ્યા છે, જેમાં 666 રૂપિયાનો પ્લાન પણ સામેલ છે તેની વેલિડિટી 84 દિવસ છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી સાથે દરરોજ તમનએ 1.5 GB ડેટા મળશે. સાથે તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. સાથે તમને દરરોજ 100 SMS મળશે. આ સાથે જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: માત્ર રૂ 133 રોકો મેળવો 3 લાખ, જુઓ શું છે ? આ સ્કીમ

  • Jioના રૂ. 1,199ના પ્લાનની (Jio Recharge Plan) વાત કરીએ તો તેની વેલિડિટી પણ માત્ર 84 દિવસની છે. આમાં તમને દરરોજ 3 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવશે. સાથે જ તમને દરરોજ 100 SMS પણ મળે છે. આ સાથે તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. સાથે જ Jio એપ્સની ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે.

Jio ના અન્ય સસ્તા પ્લાન

  1. Jio રૂ. 155 રિચાર્જ પ્લાન – 28 દિવસ માટે અમર્યાદિત વૉઇસ કૉલિંગ, 100 SMS, 2GB ડેટા ઇન્ટરનેટ મળશે.
  2. Jio 249 રિચાર્જ પ્લાન – 28 દિવસની માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 SMS, 3GB ડેટા ઇન્ટરનેટ મળશે.

સંપૂર્ણ વર્ણન

  • Jio દ્વારા ઓફર કરવામાં આવેલા 155 રૂપિયાના પ્લાનમાં આખા મહિના માટે ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.જે લોકો ઓછો ડેટા વાપરે છે તેમના માટે આ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગ, 100 SMS અને 2GB ડેટા ઉપલબ્ધ છે.
  • જે જિયો ઉઝર વધુ ડેટા વાપરે છે તેમના માટે Jio 249 પ્લાન સારો છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગ, 100 SMS અને 3GB દૈનિક ઇન્ટરનેટ મળશે.
  • આ સિવાય Jio પાસે અન્ય ઘણા સસ્તા Jio Recharge Plan પણ છે, જેમાંથી કેટલાકમાં ઈન્ટરનેટ ડેટાની સાથે અન્ય ફાયદા પણ સામેલ છે. આ સાથે, Jio તરફથી અન્ય સુવિધાઓનો લાભ પણ JioTV, JioCinema અને JioNews જેવા આ પ્લાનમાં મફત આપવામાં આવે છે.