કેવી રીતે ખોલવું બેંક.ઓફ.બરોડા સેવિંગ એકાઉન્ટ શું તમે પણ પરેશાન છો, તો ચિંતા કરવાની કોઈ જરુર નથી. કારણ કે અમે તમામ અરજદારોને બેંક ઓફ બરોડા ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ વિશે માહિતી જણાવીશું.
બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓનલાઈન : સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
bank of baroda zero balance account opening online :બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે તમે પણ ઝીરો બેંક ખાતું ખોલવા માંગો છો, તો અમે તમને બેંક.ઓફ.બરોડા સેવિંગ એકાઉન્ટ ખોલવા વિશે વિગતવાર જણાવી દઈ એ,
- તમારે બેંક ઓફ બરોડા ઓનલાઈન એકાઉન્ટ ખોલવા માટે
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી BOB વર્લ્ડ એપ ડાઉનલોડ કરવાની રહેશે .
- પ્લેસ્ટોર પર આવ્યા પછી તમારે સર્ચ બોક્સમાં જ BOB World લખીને સર્ચ કરીને ડાઉનલોડ કરવાનું રહેશે.
- જ્યારે તમે BOB વર્લ્ડ એપ ઓપન કરશો ત્યારે તમારી સામે ડેશબોર્ડ ખુલશે.
- અહીં તમને “Opening A Digital Saving Account” નો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું
- ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. આ નવા પેજ પર, તમને અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલવાના વિકલ્પો જોવા મળશે.
- જે એકાઉન્ટ ખોલવા માંગો છો, તે જ વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં તમારે Apply Now ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા પછી, તેનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ તમારી સામે ખુલશે.
- જેથી તમે બેંક ઓફ બરોડા ઓનલાઈન એકાઉન્ટ ખુલી જશે,
- તમારે આ ખાતું ખોલવાનું ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી, તમારે Proceed વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે.
- આ નવા પેજ પર સબમિટ એપ્લિકેશનનો વિકલ્પ જેના પર ક્લિક કરવાનું છે,
- તમને Schedule Video KYC નો વિકલ્પ દેખાશે, સામે એક નવું પેજ ખુલશે
- વિડિયો E KYC કરી શકો છો, તમારે તારીખ અને સમય પસંદ કરવો પડશ ,તે પછી તરત જ તમને તમારા Gmail એકાઉન્ટમાં એક મેસેજ આવશે
જરૂરી દસ્તાવેજો : બેંક ઓફ બરોડા ઓનલાઈન ખાતું ખોલવા
બેંક ઓફ બરોડા ઓનલાઈન એકાઉન્ટ ઓપનિંગ ઝીરો બેલેન્સ માટે, તમારે વિડિયો ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે, જેના માટે તમારે ઈ કેવાયસી માટે ડોક્યુમેન્ટ
- પાન કાર્ડ નંબર,
- આધાર કાર્ડ,
- મતદાર કાર્ડ,
- ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે તમારી સાથે રાખવા પડશે