3D Image Creators: ફક્ત 5 મિનિટ માં ઈન્સ્ટાગ્રામ માં ખુરશી પર બેસેલ છોકરા જેવા 3D ફોટા બનાવો, 3D ફોટા કેવી રીતે બનાવા જાણો

3D Image Creators :ઈન્સ્ટાગ્રામ માં ખુરશી પર બેસેલ છોકરા જેવા ફોટો કેવી રીતે બનાવવા જે હાલમાં ટ્રેન્ડ માં છે 3D ફોટા કેવી રીતે બનાવા અહીં થી જાણો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ફક્ત 5 મિનિટ માં ઈન્સ્ટાગ્રામ માં ખુરશી પર બેસેલ છોકરા જેવા 3D ફોટા બનાવો – 3D Image Creators

નમસ્કાર મિત્રો, આજની પોસ્ટમાં અમે તમને Microsoft Bing Ai દ્વારા બનાવેલ નવી 3D ફોટા વિશે વાત કરવાના છીએ જે હાલ માં ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ યહ્યા છે. નીચે તમે ફોટા જોઈ શકો છો જેથી તમે સમજી શકો કે આ ફોટા બનાવતા શીખવાડીશું

ઈન્સ્ટાગ્રામમાં ખુરશી પર બેસેલ છોકરા જેવા ફોટો કેવી રીતે બનાવવા

ઈન્સ્ટાગ્રામ પર ખુરશી પર બેઠેલા છોકરા જેવી ફોટો ઝડપથી વાયરલ થઈ રહી છે. જો તમે પણ તેને જોયું હોય અને ગમ્યું હોય અને હવે તમે પણ Wingback chair ai ઇમેજ જેવી તમારી પોતાની AI સોશિયલ મીડિયા ફોટો બનાવવા માંગો છો, તો અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું. આ ફોટો કેવી રીતે બનાવી તેના વિષે બધી માહિતી આ પોસ્ટ માં આપેલ છે- 3D Image Creators

આ પણ વાંચો: શુ તમારા ફોનમાં નેટવર્ક ન આવતુ હોય તો તરત જ આ 4 સેટિંગ્સ કરો, મિનિટોમાં જ સ્પીડ વધી જશે.

માઈક્રોસોફ્ટ બિંગ એઆઈ ફોટા કેવી રીતે બનાવા જાણો- 3D Image Creators

જો તમે તમારું નામ અને બેકગ્રાઉંડ બદલવા માંગો છો તેના માટે તમે માત્ર Microsoft Bing Ai ઇમેજ ક્રિએટર્સ માટે પ્રોમ્પ્ટ્સમાં પણ ફેરફાર કરો પછી તમારી પસંદનું 3D સોશિયલ મીડિયા Ai ફોટો બની જશે

વિંગબેક ચેર ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.એઆઈ ઈમેજ બનાવવા માટે તમારે સૌથી પહેલા તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી બિંગ એપ ડાઉનલોડ કરી શકો છો. તે પછી નીચે આપેલા સ્ટેપ્સ વાંચો-

પગલું 1 – સૌ પ્રથમ, તમારે Bing App એપ્લિકેશનમાં પ્રોફાઇલ બનાવવી ચાલુ કરવી તેની સાથે લોગિન કરી શકો છો.

સ્ટેપ 2 – Bing એપ એ માઇક્રોસોફ્ટ વેબ બ્રાઉઝર છે જેનો ઉપયોગ સર્ચ માટે થાય છે. ટ્રેન્ડીંગ ન્યુઝ અને બીજી ઘણી પોસ્ટ હોમ પેજ પર જોવા મળે છે. હોમ પેજ પર, તમારે તેની જમણી બાજુએ એપ પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 3 – તમને અન્ય ઘણા ફોટા સાથે Image Creators નો વિકલ્પ મળશે. તમે તેના પર ક્લિક કરો

સ્ટેપ 4 – જ્યારે તમને કોડ મળશે, તો પછી Create image પર ક્લિક કર્યા પછી, તમારે તેને પેસ્ટ કરવું પડશે અને તમારે ‘Name’ ની જગ્યાએ તમારું નામ લખવાનું રહેશે, ત્યાર પછી તમારો ફોટો બની જશે.