ગુજરાતનો જળ વારસો: દેશ માં સૌ પ્રથમ વા કેન્દ્રીય જળશક્તિ મંત્રા દ્વારા દેશ માં 75 વોટર હેરીજરેટ સાઈટ ની ઓળખાણ કરાવી સૌથી વધુ 7-7 રાજેસ્થાન અને તામિલનાડુ 6 મધ્યપ્રેદેશ હાલમાં તેમની જાળવણી કે મરામત માટે કોઈ અલગથી ફંડ ફાળવાયું નહીં વારસાનું જળ શ્રી કૃષ્ણ
દેશ માં સૌ પ્રથમ વાર કેન્દ્રીય જળશક્તિ મંત્રા દ્વારા દેશ માં 75 વોટર હેરીજરેટ સાઈટ ની ઓળખ કારાવી છે જેમાં પાંચ ગુજરાત ની છે 1.અમદાવાદ નું કાંકરિયા , ચંડોળા તળાવ અને સરખેજ રોજ તળાવો નો સમૂહ લોથર ની ગોદી ,પાટણ ની રાણી વાવ ,ભુજનું હમીરસર અને જૂનાગઢ ભવનાથના સુદર્શન તળાવનો હેરીટેજ સાઈટ માં સામીલ કરાયો છે
કેન્દ્રીય જળશક્તિ મંત્રા લયને કુલ 421 એન્ટ્રી વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રેદેશો એજન્સીઓ, એનજીઓ અને નાગરિકો દ્વારા મળી હતી જેમાંથી નિષ્ણાંત કમિટીએ 75 વોટર હેરીજરેટ સ્ટ્રક્ચર ધરાવતી સાઇટો ની ઓળખ કરી છે સૌથી વધુ 7-7 રાજેસ્થાન અને તામિલનાડુ 6 મધ્યપ્રેદેશ ગુજરાત અને સ કર્ણાટક માં 5-5, ઉત્તરપેદેશ ,આંધ્રપ્રદેશ ,તેલંગાણા ,આસમ ,અને મહારાષ્ટ્ર માં 4-4 ,હરિયાણા 3, બિહાર ,ઉત્તરાખંડ ,કેરાળા અને ઓડિશા માં 2-2 ,તેમજ દિલ્હી સહિત અન્ય 14 રાજ્યો 1-1 નો સમાવેશ થાય છે સ્ટ્રક્ચરઓળખ કરાવીઆર્કિયોલોજીસર્વ ઓફ ઇન્ડિયા એન્સીઝ અંન્ટ મૉનુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ સાઈટ એન્ડ રિમેઇન એક્ટ 1958 અંતર્ગત વોટર હેરીટેજ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા આઝાદી ના 75 વર્ષ નિમિત્તે 75 વૉટએ હેરિટેજ સ્ટ્રક્ચર ઓળખ કરાઈ છે હાલમાં તેમની જાળવણી મરામત માટે કોઈ અલગથી ફંડ ફાળવાયું નહીં વિશેશ્વર ટુડુ ,કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રી ( રાજ્યસભા માં આપેલી માહિતી )
ગુજરાત નો જળ વારસો
1.અમદાવાદ સિસ્ટમ ઓફ લેક્સ
કાંકરિયા ,લોથર ની ,ગોદી , રાની ની વાવ ,હમીરસર તળાવ અને જૂનાગઢ સુદર્સન તળાવ નો સમાવેશ થાય છે કાંકરિયા તળાવ 30 હેક્ટર માં અને સરખેજરોજા માં 6 હેકટર માં ટાંકીઓ સાથે બે મોટા તળાવ આવેલા છે .જે ઈ.સ .1451 આસપાસ નિર્માણ કરાયે લા છે આ ત્રણે તળાવ માં અમદાવાદ શહેરના કેચમેન્ટ એરિયામાંથી પાણી ભરાય છે
2.પાટણ ની રાની વાવ
પાટણ માં સરસ્વતી નદીના કિનારે રાજા ભીમદેવ સોલંકીની યાદ માં રાણી ઉદયમતી એ 11 મી સદી માં વાવ બંધાવી હતી જે વલ્ડ હેરિટેજ સાઈટ પણ જાહેર થયેલી છે ભૂગર્ભ જળ સંસાધન અને સંગ્રહ પ્રણાલીનું વિશિષ્ટ સ્વરૂપ છે . વાવ ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક છે .
3.લોથલ ડોક્સ (ગોદી )
અમદાવાદ જિલ્લા સરગવાળા ગામે આવેલા લોથલ ડોક્સ (ગોદી ) ભારતીય પુરાત્વ વિભાગ હસ્તક છે .લોથલ 5000 વર્ષ જૂનું સિંધુ ખીણ સાંસ્કૃતિ ઓનું એકમાત્ર બંદર નગર હતું પ્રાચીન લોથર ની ગોદી 200 મીટર લાંબી અને 35 મીટર પહોળી
4. ભુજનું હમીરસર તળાવ
ભુજનું હમીરસર તળાવ મહાનગર પાલિકા અને રાજ્યક્ષિત તળાવ છે .ઈ .સ .1548-85 વચ્ચે કચ્છ ના શાસકો રાવ પ્રાગમલજી બીજા અને રાવ ખેંગારજી બંધાવેલું છે .450 વર્ષ જૂનું આ તળાવ છે ભુજ શહેરના પાણી નો મુખ્ય આધાર સ્થંભ છે .
5.જૂનાગઢ નું સુદર્શન તળાવ
જૂનાગઢ ભવનાથ માં આવેલું સુદર્શન તળાવ 150 વર્ષ જૂનું મનાય છે જૂનાગઢ શિલાલેખ મુજબ સુદર્શન તળાવ કૃતિમ જળાશપ હતું જે મૌર્ય સમ્રાટ દ્વારા પૂરને રોકવા બનાવ માં આવ્યું હતું શક શાસક રુદ્રદમન 1 ના સમય માં તેનું સમર કામ કરવાયું હતું