ઘરે બેઠા પાનકાર્ડ મેળવો ફક્ત 10 મિનિટમાં,  જાણો સંપુર્ણ રીત

આધાર કાર્ડથી માત્ર 10 જ મિનિટમાં ઓનલાઈન પાનકાર્ડ કઢાવી શકાય છે.

વે તમે કોઈપણ ફી વિના તમારો ઈલેક્ટ્રોનિક PAN નંબર મફતમાં મેળવી શકશો.

e-PAN Card માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? તેના વિશે આગળ માહિતી મેળશુ

સૌપ્રથમ તમે આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ

ઓફિશિયલ વેબસાઈટ incometaxindiaefiling.gov.in

ત્યારબાદ Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો.

વધુ માહિતી મેળવવા માટે નિચે ક્લિક કરો

Arrow