ધોરણ 10-12 બોર્ડ ની પરીક્ષા ફી જાહેર, કઇ ફી મા કેટલો થયો વધારો

માર્ચ 2024 મા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે.

ધોરણ 10 પરીક્ષા ફી

નિયમિત વિદ્યાર્થીની ફી : રૂ.૩૯૦/-

નિયમિત રીપીટર ઉમેદવાર (એક વિષય) : ૧૪૫/-

નિયમિત રીપીટર ઉમેદવાર (બે વિષય) : રૂ.૨૦૫/-

ધોરણ 10 પરીક્ષા ફી

નિયમિત રીપીટર ઉમેદવાર (ત્રણ વિષય) : રૂ.૨૬૫/-

નિયમિત રીપીટર ઉમેદવાર (ત્રણ વિષય કરતા વધારે) : રૂ.૩૮૦/-

પૃથ્થક ઉમેદવાર ઉમેદવાર (એક વિષય) : રૂ.૧૪૫/- ફી

ધોરણ 10 પરીક્ષા ફી

પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂ.૨૦૫/- ફી

પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) : રૂ.૨૬૫/- ફી

GSOS ઉમેદવાર (નિયમિત) : રૂ.૩૯૦/- ફી

દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે

ઉપરોકત દર્શાવેલ ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

વધુ માહિતી મેળવવા માટે નિચે ક્લિક કરો