NEW Ration Card apply in  Gujarat

ડિજિટલ ગુજરાત વેબસાઈટમાં Apply For NEW Ration Card Online in Gujarat સર્ચ  કરો પછી રેશન કાર્ડ માટે આવેદન કરો.

ગુજરાતના બધા નાગરિકોને બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા નો અધિકાર છે. નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કોઈ ઓનલાઇન પ્રક્રિયા નથી

વન નેશન ,વન રેશન કાર્ડ  ભારત સરકારની યોજના હેઠળ હવે બધા ગુજરાતી પરિવાર ને રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે .

સ્ટેપ 1. – સૌ પ્રથમ dcs-dof.gujarat.gov.in આ વેબસાઈટન ખોલો. નીચે ફોટા જેવું બ્રાઉઝર ખુલશે.

સ્ટેપ 2. – પારદર્શિતા હસ્તકની સેવાઓ મેનુ માં નીચે રેશન કાર્ડ નું વિકલ્પ દેખાશે. રેશન કાર્ડ પર ક્લિક કરો.

સ્ટેપ 3. – નવું પેજ ઉપર મુજબ ખુલશે. તેમાં નીચે 'નવું બારકોર્ડ વાળું રેશનકાર્ડ મેળવો' એ વિકલ્પ ક્લિક કરો.

સ્ટેપ 4. – નવું બારકોર્ડ વાળું રેશન કાર્ડ મેળવવા માટે નમૂના નં 2 નું ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ભરી ને નજીક ના જન સેવા કેન્દ્ર (CSC), ATVTમાં આપવાનું રહેશે.

1. જૂનું રેશન કાર્ડ (જો હોય તો ) 2. વીજળી બિલ 3. પાન કાર્ડ 4. ગ્રામ પંચાયત / નગરપાલિકા/ મહા નગરપાલિકા ના વેરાનું બિલ 5. ચૂંટણી કાર્ડ (જે સભ્યોએ મેળવેલ હોય તે તમામ ના ) 6. બેન્કની પાસબુક 7. ગામ નમૂના નંબર- 8-અ

નવા રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

રેશન કાર્ડ  ફોર્મ અને નમૂના નંબર - 2 ફોર્મ કરો નીચેની લિંક દ્વારા ડાઉનલોડ