મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી

જે આ વખતે તા. 27/10/2023 થી તા.09/12/2023 સુધી યોજાશે.

જે કાર્યક્રમ હેથળ મતદારયાદિમા નવા નામ દાખલ કરવા અને સુધારાઓ કરી શકો

નવુ નામ દાખલ કરવુ

મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે.

નામ કમી કરાવવુ

કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.

નામમા સુધારો

જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.

સરનામુ બદલવુ

મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો