આગણવાડી ભાવનગર જિલ્લામા 72 જગ્યાઓ પર 10 અને 12 પાસ માટે ભરતી આગળ વધુ માહિતી આપેલ છે

કુલ જગ્યા 72

10 અને 12 પાસ કરેલ મહિલાઓ અરજી કરી શકશે

આંગણવાડી કામગીરીઓ અને આંગણવાડી હેલ્પર્સની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

ઓનલાઈન અરજી કરવાની તારીખ- 07-11-2023

અરજી કરવાની છેલ્લી તારીખ 30-11-2023

અરજી કરવા માટે સૌ પ્રથમ અધિકારિક વેબ સાઈટ e-hrms.gujarat.gov.in પર જાઓ

વધુ માહિતી મેળવવા માટે નિચે ક્લિક કરો