આંગણવાડીમા બનાસકાંઠા જિલ્લામા 765 જગ્યાઓ પર ભરતી જાહેર

ધોરણ 10 અને 12 પાસ માટે ભરતી છે

કુલ જગ્યાઓ  765

ગુજરાત રાજયમા આવેલી આંગણવાડીઓમા 10000 ખાલી જગ્યાઓ ભરવા માટે હાલમા મોટી ભરતી કરવામા આવી છે.65

પોસ્ટનો પ્રકાર: આંગણવાડી કાર્યકર ભરતી અને આંગણવાડી તેડાગર ભરતી

અરજી ની છેલ્લી તારીખ 30-11-2023

 પ્રથમ આંગણવાડી ભરતીમા અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ  e-hrms.gujarat.gov.in  ઉપર જાઓ.

વધુ માહિતી મેળવવા માટે નિચે ક્લિક કરો