ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટેની રીત જાણો

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉમર 20 વર્ષ થી વધુ હોવી જોઈએ.

લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમોની જાણકારી હોવી જોઇએ

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

અરજી પત્રક

આધારકાર્ડ,  ચૂંટનીકાર્ડ

સહી નો ફોટો

પાસપોર્ટ સાઇઝનો ફોટો

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવા આગળના સ્ટેપ ફોલો કરો

 સોથી પહેલા તમે ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.

 ઓફિશિયલ વેબસાઈટ  sarathi.parivahan.gov.in

વધુ હિતી માટે નિચેની લિંક પર ક્લિક કરો