VMC Bharti 2023: હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આવી ગઇ છે નોકરીની ઉત્તમ તક, તો રાહ શેની જુઓ છો અત્યારેજ કરો અરજી

VMC Bharti 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર આરોગ્ય કાર્યકર અને ફિલ્ડ વર્કર (VMC Bharti 2023) માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયક ઉમેદવારો અધિકૃત જાહેરાત વાંચી અને આ જાહેર આરોગ્ય કાર્યકર અને ક્ષેત્ર કાર્યકર માટે અરજી કરવાની રહેશે. VMC Recruitment 2023ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને VMC પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ભરતી માટે નીચે કેવીરીતે અરજી કરવી વગેરે માહીતી વિશે આપડે જાણીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

૧૦ પાસને નોકરીની ઉત્તમ તક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

VMC Bharti 2023 – VMC Recruitment 2023

સંસ્થાનુ નામVadodara Municipal Corporation (VMC)
પોસ્ટ નામપબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર
ખાલી જગ્યા554
જોબ સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2023
અરજી પ્રકારઓનલાઈન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાલી જગ્યાઓની વિગતો

પોસ્ટ નામખાલી જગ્યા
પબ્લિક હેલ્થ વર્કર106
ફિલ્ડ વર્કર448
ટોટલ જગ્યા554

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-

પબ્લિક હેલ્થ વર્કર

  • VMC Bharti 2023 ભરતી મા અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસકરેલ હોવો જોઈએ.
  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ કરેલહોવો જોઈએ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

આ પણ વાંચો: જામનગર કોર્પોરેશનમાં પણ હવે આવી ભરતી, નોકરી માટે ઉત્ત્સુક મિત્રો અત્યારેજ કરો અરજી

નોંધ :-

  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ ન હોવા જોઈએ
  • જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર ન હોવી જોઈએ.
  • જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

ફિલ્ડ વર્કર

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

  • ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૮ પાસ કરેલ હોવો જોઈએ.
  • ઉમેદવારને સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય આપવામા આવશે.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

નોંધ :- વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, પસંદગી પ્રક્રિયા

  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ ન હોવા જોઈએ
  • જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર ન હોવી જોઈએ.
  • જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

VMC Recruitment 2023 ઉંમર મર્યાદા

પોસ્ટ ઉંમર
પબ્લિક હેલ્થ વર્કર૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધારે નહિ
ફિલ્ડ વર્કર૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધારે નહિ

અરજી કરવા અંગે મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ: 21-11-2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30-11-2023

પગાર ધોરણ

પોસ્ટપગાર
પબ્લિક હેલ્થ વર્કરમાસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક)
ફિલ્ડ વર્કરમાસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક)

અરજી કેવી રીતે કરવી

VMC Bharti 2023માં વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, કેવી રીતે અરજી કરવી ?

  • સો પ્રથમ તમે Vadodara Municipal Corporation ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હવે ભરતી વિભાગમાં પહોચો VMC Bharti 2023 પર ક્લિક કરો.
  • યોગ્યતા માટે અને અરજ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
  • હવે ઓનલાઇન અરજી પત્ર ભરો
  • જો જરૂર હોય તો તમારા આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
  • તમારી કેટેગરી વાઈઝ અરજી ફી, ચુકવો.
  • હવે અરજી પત્રને સબમિટ કરો.
  • તમારા રિકોર્ડ માટે એક પ્રિન્ટઆઉટ લઓ.

VMC Bharti 2023 અરજી કરવા માટેની મહત્વની લિંક

VMC પબ્લિક હેલ્થ વર્કર નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
VMC ફિલ્ડ વર્કર નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
VMC પબ્લિક હેલ્થ વર્કર અરજી કરવા નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
VMC ફિલ્ડ વર્કર અરજી કરવા નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
VMC સત્તાવાર વેબસાઈટ નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
અન્ય ભરતીની જાહેરાત માટે નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો

VMC Recruitment 2023 ની ભરતી વિશે વિગતે માહીતી અને આવનાર સરકારી ભરતી અંગેની તમામ અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતા રહો. આભાર…