Vidhyasahayak Recruitment 2023: વિદ્યાસહાયક ભરતી 2023 – TET પાસ ઉમેદવારો માટે આવી હવે આતુરતાનો આવી ગયો છે અંત, હવે TET પાસ ઉમેદવારો વિદ્યાસહાયક ભરતી – નવી શિક્ષક ભરતી , વિદ્યાસહાયક ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ખુશખબર આવી ગઇ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં 2750 જેટલી જગ્યાઓ પર નવી વિદ્યાસહાયક ભરતી કરવા અંગે મંજુરી આપતી નોટીફિકેશન બહાર પાડી છે અને મંજુરી મંજુરી આપી દિધી છે તો આપડે એના વિશે જાણીશું સંપુર્ણ વિગતે.
Vidyasahayak Bharti 2023 વિદ્યાસહાયક ભરતી 2023 અંગે સરકારે નોટીફિકેશ કરી જાહેર
Vidhyasahayak Recruitment 2023 અંગે ગુજરાત રાજયમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં નવા શિક્ષકોની ભરતી એટલે કે વિદ્યાસહાયકો શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. TET પરીક્ષા પાસ કરી પ્રાથમિક શાળાઓમા વિદ્યાસહાયક ભરતી ૨૦૨૩ ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શાળાઓમા 2750 જેટલી વિદ્યાસહાયકોની જગ્યાઓ ભરવા માટે મંંજુરી આપી દિધી છે. આ 2750 જગ્યાઓ પર મંજુરી મળતા હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા હવે વિદ્યાસહાયક ભરતી ની આગળની કાર્યવાહી ટૂંક સમયમા હાથ ધરવામા આવશે.
શું હોય છે આ વિદ્યાસહાયકોનો પગાર-ધોરણ ?
- વિદ્યાસહાયકોની પ્રથમ 5 વર્ષ સુધી માસિક ફીકસ રૂ. 26000 પગાર ત્યારબાદ નિયમિત શિક્ષકના પગારધોરણમાં એટલે કે કાયમી કરવામાં આવે છે.
Vidyasahayak Bharti 2023: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનાં ભરતી કેલેન્ડર મુજબ આગાઉ 5360 જેટલી જગ્યાઓ પર નવા વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે જોગવાઇ કરવામા આવેલી હતી. જેમાંથી 2600 જગ્યાઓ પર વિદ્યાસહાયક ભરતી પૂર્ણ થયેલી છે. બાકીની 2750 જગ્યાઓ ભરવા માટે પણ હવે શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી આપવામા આવી છે.
વિદ્યાસહાયક ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે..
વિદ્યાસહાયક ભરતી સીલેકશન પ્રોસેસ આ પ્રમાણે રહેશે જાણો?
- પ્રાથમિક શિક્ષણના નિદેશકે 1 થી 8 ધોરણની રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સહાયક શિક્ષકોની ભરતીની મંજુરી આપી છે ત્યારે, જેમણે TET-1 / TET-2 પાસ થયેલ ઉમેદવારોને પસંદ કરી રહ્યા છે.
પસંદગીનો ક્રમ નીચે આપેલ છે:
- પ્રથમ માં, પ્રાથમિક શિક્ષણના નિદેશક દ્વારા અખબારમાં સહાયક શિક્ષકોની ભરતીનું પ્રોગ્રામ ઘોષાયું છે, જેમની રાજ્યભરના જિલ્લાઓમાં રિક્તિઓ ભરવાની છે.
- પછી, ઉમેદવારોને Vidyasahayak ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મન વેબસાઇટ http://vsb.dpegujarat.in પર નિર્ધારિત તારીખોમાં ભરવું ભરવાનું રહેશે. .
- આ ફોર્મને ભરવાની પછી, તમે જરૂરી સહાયક દસ્તાવેજો સાથે તેમને જમાં આપવું અને જિલ્લાના માન્યતાં પ્રાપ્ત કેન્દ્રમાં (આ ફોર્મ ની પ્રીંટ સાથે જરૂરી ડોકયુમેન્ટ ની ઝેરોક્ષ સાથે તમારા ) જમા કરાવવાનું રહેશે.
- ત્યારબાદ વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા આ ભરતી અંગે પ્રોવીઝનલ મેરીટ બહાર પાડવામા આવે છે.
- ત્યાર બાદ આ ભરતી અંગે અસ્થાયી મેરિટ બહાર પડે છે. જો કોઈએ આ મેરિટમાં કોઈ આપત્તિ / સુધારો અને તેની આવશ્યક પુરાવામાં કોઈ સમર્થન આપવું હોય તો તેને દિન-3 પર સાથે સાક્ષ્યોને સહાયક કરવી આવશે.
- આને પછી, અંતિમ મેરિટ યાદી બહાર પાડવામાં આવે છે અને ગાંધીનગરમાં મેરિટ આધારિત જિલ્લા પસંદગી પસંદગી માટે કોલ કરવામાં આવે છે.
- બધી જિલ્લામાં પસંદગીની બધી પૂરી થઇ ગઈ છે ત્યારે, જિલ્લામાં મેરિટ આધારિત શાળા પસંદગી આપવી અને નિયુક્તિ આદેશ જારી થાય.
- મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 2600 શિક્ષણ સહાયકોની ભરતી માટે ઓક્ટોબર 2022માં ઓનલાઇન એપ્લિકેશન્સ માંગવામાં આવ્યા હતા. ત્યાર ફરી હવે 2750 જગ્યાઓ માટે ઓનલાઇન ફોર્મ ટુંક સમયમાં મંગાવવામાં આવશે.
- જેમને શિક્ષક વિનિમય શિબિરોના કારણે જિલ્લા પસંદગી આપવામાં આવ્યું ન હતું. હવે શિક્ષણ સહાયકોની નિમણૂક પ્રક્રિયાનું શિક્ષક વિનિમય શિબિરોનું પૂર્ણ થવાની પ્રક્રિયા ચલાવવામાં આવશે.
- આવનાર તમામ નવી અપડેટ્સ માટે તમારે Vidyasahayak ભરતીની તાજેતરની સૂચના માટે આધિકારિક વેબસાઇટ vsb.dpegujarat.in ની માહિતી માટે નિયમિતપણે જોવાનું જરૂરી છે.
વિદ્યાસહાયક ભરતીમાં ક્યારથી ભરાશે ઓનલાઇન ફોર્મ ?
- વિદ્યાસહાયક ભરતી 2023 અન્વયે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામા આવી નથી. જિલ્લાવાઇઝ અને કેટેગરીવાઇઝ જગ્યાઓની ફાળવણી ની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી માટેની જાહેરાત બહાર પાડવામા આવે છે અને ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામા આવશે ત્યાર બાદ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.
વિદ્યાસહાયક ભરતી અંગે મહત્વપુર્ણ લીંક
વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
વિદ્યાસહાયક ભરતી ઓફિશિયલ નોટીફિકેશન વાંચવા માટે | અહીં ક્લિક કરો |
વિદ્યાસહાયક ભરતી અંગે આવનાર તમામ અપડેટ્સ માટે | અહીં ક્લિક કરો |
વિદ્યાસહાયક ભરતી અંગે વારંવાર લોકો દ્વારા પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો જાણૉ ?
૧. વિદ્યાસહાયક ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
- http://vsb.dpegujarat.in
૨. વિદ્યાસહાયક ભરતી ૨૦૨૩ના ફોર્મ કયારે ભરાશે ?
- વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી માટેની ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવશે ત્યાર બાદ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.
૩. વિદ્યાસહાયકમાં કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે ?
- 2750 વિદ્યાસહાયક
આવનાર તમામ ભરતીઓની તાજી અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતાં રહો અને મિત્રોને શેર કરો