Talati Call Letter 2023 Download: તલાટીની પરીક્ષા માટે કોલલેટર જાહેર.

Talati Call Letter 2023 Download: તલાટીની પરીક્ષા માટે કોલલેટર જાહેર.:ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઇ જણાવ્યું હતું કે આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો છે કે સંશાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. પરીક્ષામાં 50 ટકાથી ઓછા વિધાર્થીઓ બેસતા હોવાથીTalati call letter આ નિર્ણય લેવાયો છે. ઉમેદવારોએ talati confirmation form ભરવું ફરજિયાત છે confirmation form નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આપી શકશે નહીં. કઈ રીતે ભરવાનું talati confirmation form તમામ વિગત જોઈ લો,  

 talati exam confirmation form open ojas

 રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મામલે જાહેરાત શું કરી જાણો

તલાટીની પરીક્ષાને લઈને ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ વધુ વિગતો જણાવી છે તલાટીની પરીક્ષાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. 30મી એપ્રિલે નહિ યોજાય પરીક્ષા Talati call letter તારીખ પાછી ઠેલાઇ છે.તલાટીની પરીક્ષા 7મી મેના રોજ ચોક્કસ લેવામાં આવશે. ફોર્મ ભર્યું હોવા છતાં પરીક્ષામાં બેસવાની ખાતરી આપવા માટે ઉમેદવારો ને confirmation form ફરજિયાત છે

Talati exam confirmation form open OJAS

જે લોકો ને તલાટી ની એક્ઝામ આપવા ની હોય તેને ઓજસ પર જાઈ ને સહમતિ આપવી પડશે

તલાટી સહમતિ ફોર્મ ભરવાની લિંક પર ક્લિક કરો   https://ojas.gujarat.gov.in

 

Talati Call Letter 2023 Download  કરો અહીંથી 

તલાટીની પરીક્ષામાં confirmation form આપવાની સિસ્ટમનો પ્રારંભ થઇ ગયો છે અને સાત દિવસ સુધી આ દોર ચાલશે.સાત દિવસની અંદર સંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. Talati call latter તલાટીમાં વ્યવસ્થા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માફક જ ગોઠવાશે.પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આપ્યો નિર્દેશ તલાટીની  પરીક્ષા પાછી ઠેલાઇ, હવે 7મી મે એ લેવાશે. 30મી તારીખે લેવાનારી તલાટીની પરીક્ષા 7મી મે એ લેવાશે. સંસાધનોનો ખોટો ઉપયોગ નહીં થાય તે માટે સરકારનો નવો નિર્ણય,

Talati Exam Date

તલાટીની પરીક્ષા માટે 17.5 લાખ જેટલા વિધાર્થીઓ છે. જેમના માટે 5700 પરીક્ષા કેન્દ્રોની જરૂરી છે. પણ અત્યાર સુધીમાં માત્ર 3022 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. જે અંતર્ગત હવે તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવામાં આવશે એવો નિર્ણય સરકાર જણાવ્યું છે ,

 

પ્રથમ ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે

તલાટી ની પરીક્ષામાં જેટલા ઉમેદવારો ભાગ લેવા માગતા હોય તેટલા જ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી બિનજરૂરી વ્યય ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે હેતુથી જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમનું અગાઉથી સંમતિ પત્રક મેળવવામાં આવશે. TALATI call latter 

તલાટી પરીક્ષા માટે કન્ફર્મેશન ફોર્મ ભરવા મહત્વ ના ડોક્યુમેન્ટ

talati exam date 2023 – Talati Mantri Call Letter 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 2023 સંબંધિત સમાચાર. GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 7 May 2023 ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવશે.

Talati Exam: ૭ મે ના રોજ લેવાશે તલાટીની પરીક્ષા પરતું તે પહેલા કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે