T20 Series: ઓસ્ટ્રેલીયા સામેની T20 સીરીઝ માટે ભારતની ટીમ જાહેર, જાણો કોણ બન્યું કેપ્ટન ? અને ક્યાં રમાશે આ મેચો

T20 Series 2023-24 Schedule: મિત્રો વર્લ્ડ કપ હાલ પુરો થયો છે. હવે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 5 T20 મેચની સીરીઝ 23 નવેમ્બર થી ચાલુ થવા જઇ રહી છે. જેમા રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના અન્ય સીનીયર ખેલાડીઓને આરામ આપવામા આવ્યો છે જયારે સૂર્યકુમાર યાદવને આ સીરીઝ માટે કેપ્ટન બનાવાયો છે. તો આજે આપણે T20 Series ના સિડ્યુલ વિશે જાણીશું અને આ મેચમાં ભારત તરફથી કોણ હશે કેપ્ટન?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

T20 સીરીઝમાં ભારતની ટીમ જાહેર, કોણ બન્યું કેપ્ટન જાણો અને અત્યારેજ કરો આ સીરીઝનું ટાઇમ ટેબલ ડાઉનલોડ

T20 Series નું ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો

  • ICC વર્લ્ડ કપ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I શ્રેણી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પાંચ મેચોની છે. નવેમ્બર 23, 2023, IND અને AUS ની પ્રથમ ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચની શરૂઆત થશે.
  • પાંચમી અને છેલ્લી ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ 3 ડિસેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલ છે. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં એક જ ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો સમાવેશ થાય છે.
  • આ વર્ષના ઓગસ્ટમાં આયર્લેન્ડ વિરુદ્ધ ભારતની સૌથી તાજેતરની ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હતી. ભારતે શરૂઆતની બે મેચમાં સરસાઈ મેળવીને ઘર આંગણે 2-0થી શ્રેણી જીતી લીધી હતી.

ભારતમા રમાનારી INDIA VS AUS 5 T20 Schedule નીચે મુજબ છે.

India vs Australia T20 Squad 2023 – Schedule

મેચતારીખસ્થળ
પ્રથમ T2023 નવેમ્બરવિશાખાપટ્ટનમ
બીજી T2026 નવેમ્બરતીરુવનંતપુરમ
ત્રીજી T2028 નવેમ્બરગુવાહાટી
ચોથી T201 ડીસેમ્બરરાયપુર
પાંચમી T203 ડીસેમ્બરબેંગાલુરુ
ભારતમા રમાનારી INDIA VS AUS 5 T20 વિશે જાણો વિશેષ મુખ્ય મુદ્દા ?
  • 5 T20 મેચની સીરીઝ 23 નવેમ્બર થી શરૂ થઇ રહી છે
  • રોહિત-વિરાટ સહિતના અન્ય સીનીયર ખેલાડીઓને અપાયો આરામ
  • સૂર્યકુમાર યાદવ ને બનાવાયો કેપ્ટન

T20I શ્રેણી અંગે જાણૉ આ ખાસ બાબતો ?

વર્લ્ડ કપ ની ફાઇનલીસ્ટ 2 ટીમો IND અને AUS વચ્ચે 23 નવેમ્બર થી 5 T20 મેચોની સીરીઝ શરૂ થશે (INDIA VS AUS 5 T20 Schedule). જેના માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન ટીમ જાહેર કરવામા આવી છે. સતત દોઢ મહીનો વર્લ્ડ કપ રમવાને લીધે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અને અન્ય સીનીયર ખેલાડીઓને આ સીરીઝમા આરામ આપવામા આવ્યો છે. સૂર્યકુમાર યાદવના હાથમા કેપ્ટનની કમાન સોંપવામા આવી છે.

T20 Series – INDIA VS AUS 5 T20 માં ભારતીય ટીમમાં ક્યા ક્યા ખેલાડીઓને અપાયુ સ્થાન ?

5 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ નીચે મુજબ જુઓ ક્યા ખેલાડીને આપ્યુ સ્થાન.

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  • ઋતુરાજ ગાયકવાડ(વાઇસ કેપ્ટન)
  • ઇશાન કિશન
  • યશસ્વી જયસ્વાલ
  • તિલક વર્મા
  • રીંકુ સિંઘ
  • જીતેશ શર્મા (વિકેટકીપર)
  • વોશીંગ્ટન સુંદર
  • અક્ષર પટેલ
  • શીવમ દૂબે
  • રવિ બિશ્નોઇ
  • અર્શદીપ સિંઘ
  • પ્રસિધ્ધ ક્રિષ્ના
  • આવેશ ખાન
  • મુકેશ કુમાર

T20 Series – INDIA VS AUS 5 T20 ઓસ્ટ્રેલિયાની ટીમમાં ક્યા ક્યા ખેલાડીઓને અપાયું સ્થાન ?

5 મેચોની સીરીઝ માટે ઓસ્ટ્રેલીયાની ટીમ નીચે મુજબ છે.

  • મેથ્યુ વેડ (કેપ્ટન)
  • મેથ્યુ શોર્ટ
  • ટિમ ડેવિડ
  • સ્ટીવ સ્મિથ
  • ટ્રેવિસ હેડ
  • ડેવિડ વોર્નર
  • ગ્લેન મેક્સવેલ
  • માર્કસ સ્ટોઈનીસ
  • સીન એબોટ
  • જોશ ઈંગ્લિસ
  • તનવીર સંઘા
  • નાથન એલિસ
  • જેસન બેહરેનડોર્ફ
  • સ્પેન્સર જોન્સન
  • એડમ ઝમ્પા.

INDIA અને AUS વચ્ચે રમાતી T20 Series મેચ લાઈવ ક્યાં જોઈ શકાશે ?

  • INDIA અને AUS વચ્ચે રમાતી T20 Series પાંચ મેચની T20 શ્રેણીનું લાઈવ પ્રસારણ ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા કરવામાં આવશે તથા આ તમામ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ પર કરવામાં આવશે.

T20 Series લાઇવ જોવા તથા તાજી અપડેટ્સ માટેની લીંક

Watch match on jio Cinemaઅહીં ક્લિક કરો
T20 Series અંગે તાજી અપડેટ્સ મેળવવા માટેઅહીં ક્લિક કરો

હવે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે T20 Series ની 5 T20 મેચની સીરીઝ 23 નવેમ્બર થી ચાલુ થવા જઇ રહી છે જેના વિશે દરોજ તાજી અપ્ડેટ્સ કે ખાસ બાબતોની જાણકારી માટે અને T20 Series લાઇવ સ્ક્રોર જોવા માટે અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતા રહો. આભાર…