RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકા એ તાજેતરમાં વિવિધ જગ્યા પર ભરતીની સૂચના જાહેર કરી છે. વિવિધ પોસ્ટ્સ માટે કુલ 219 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકા(RMC)માં નોકરી કરવા ઈચ્છે છે તેઓ આ ભરતીમાં તારીખ 21-12-2023 થી 10-01-2024 દરમિયાન ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે નીચે જાણકારી આપેલ છે.
માન્ય યુનિવર્સીટીના બી.ઈ. (કોમ્પ્યુટર/આઈ.ટી.) અથવા બી.ટેક. (કોમ્પ્યુટર/આઈ.ટી) અથવા એમ.સી.એ.
ગાર્ડન સુપરવાઈઝર
UGC/AICTE માન્ય યુનિવર્સીટી એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચરમાં સ્નાતક
વેટરનરી ઓફિસર
UGC/AICTE માન્ય યુનિવર્સીટીની બી.વી.એસ.સી.એન્ડ એ.એચ. (બેચરલ ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી)ની ડિગ્રી. રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ (ગુજરાત વેટરનરી કાઉન્સિલ) અથવા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ (ઇન્ડીયન વેટરનરી કાઉન્સિલ) સાથે નોંધાયેલા હોવા જોઈએ.
ગાર્ડન આસીસ્ટન્ટ
UGC/AICTE માન્ય યુનિવર્સીટીની ડીપ્લોમાં / ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન હોર્ટીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન બોટની અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન ઝુઓલોજી
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)
UGC/AICTE માન્ય યુનિવર્સીટીમાંથી કોઇપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાઈબ્રેરી એન્ડ ઇન્ફ્રોમેશન સાયન્સ (B.L.I. sc.) પદવી મેળવેલ હોવા જોઈએ.
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન
UGC/AICTE માન્ય યુનિવર્સીટીમાંથી કોઇપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાઈબ્રેરી એન્ડ ઇન્ફ્રોમેશન સાયન્સ (B.L.I. sc.) પદવી મેળવેલ હોવા જોઈએ.
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર (ફીમેલ)
એસ.એસ.સી. પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ.
ફાયર ઓપરેટર (પુરુષ)
સીધી ભરતીની લાયકાત, ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનને કોર્ષ પાસ અને એવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
જુનિયર ક્લાર્ક
માન્ય યુનિવર્સીટીના કોઈપણ વિધાશાખામાં સ્નાતક. લેખિત પરીક્ષાના મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારે, નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા (કોમ્પ્યુટર વિષયક લાયકાત) ઉતર્ણી કરવાની રહેશે.
વય મર્યાદા
લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
વય મર્યાદાની વધુ માહિતી મેળવા માટે ઓફિસિયલ જાહેરાત વાચો.