Sukanya Samriddhi Yojana Post Office: સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી 2023

Sukanya Samriddhi Yojana(SSY) ને બાળકીનો ભવિષ્ય સુરક્ષિત કરવા માટે બેટી બચાવો બેટી પઢાઓ મિશન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં ડિજિલ ગુજરાત પોર્ટલ દ્વારા આપવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા તમારી બેટી લાભ લઇ શકે છે. Sukanya Samriddhi Yojana Post Office , SBI, LIC માં ખોલાવી શકાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

[elementor-template id=”1395″]

આ આર્ટિકલ માં તમને Sukanya Samriddhi Yojana PDF in Gujarati language માં આપવામાં આવશે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા, સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર, સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજ વગેરે માહિતી આપવામાં આવશે.

Sukanya Samriddhi Yojana Post Office

Sukanya Samriddhi Yojana શું છે ? sukanya samriddhi yojana details

સુકન્યા સમૃદ્ધિ યીજન બેટી બચાવો બેટી પઢાઓ મિશન હેઠળ 22 જાન્યુઆરી 2025 માં શરુ થઇ. sukanya samriddhi yojana interest rate બીજી બધી યોજના કરતા વધારે હોય છે.વાર્ષિક વ્યાજ 7.7% જેટલું હોય છે જે  વર્ષ બદલું રહે છે.

➤ તમારી છોકરી 10  year કરતા નાની હોય તો આ યોજનાનો લાભ મળે .છે.

➤ એક પરિવાર માં એકજ બેટી આ યોજનાનો લાભ લઇ શકે છે , પરંતુ જો તમારે ટ્વિન્સ છોકરી હોય તો બંને છોકરી ને આ યોજનાનો લાભ મળશે.

આ વાંચો:જંત્રી એટલે શું,જંત્રી વધવાથી કોને ફાયદો કોને નુકસાન,જંત્રી ક્યાંથી જોઈ શકાય.

સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા

  • સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા બેટી માટેની એક સારો વ્યાજ આપતી  બચત યોજના છે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા બેટી ની ભણવાની ઉંમર થાય ત્યારે સારા અભ્યાસ માટે પૈસા ઉપાડી શકાય છે.
  • બેટી 18 વર્ષની થાય ત્યારે તેલ લગ્ન માટે પૈસા ઉપાડી શકાય છે.
  • 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે પછી જમા પૈસા પર બેટી 21 વર્ષ ની થાય ત્યાં સુધી વ્યાજ જમા થાય છે.
  • 21વર્ષ પછી સુકન્યા ખાતું પરિપક્વ બને છે.

Sukanya Samriddhi Yojana overview 

યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના 
શરૂઆત 22 જાન્યુઆરી 2015
ક્યાં ખોલાઇ શકાય ખાતું કોઈ પણ પોસ્ટ ઓફિસ / બેન્કમાં 
વ્યાજ 7.75% (દર વર્ષ બદલાતું રહે છે)
મેચ્યુરિટી 21 વર્ષ 
રોકાણ માટે રકમ ન્યુનતમ – 250₹ વાર્ષિક 

અધિકતમ – 1.50 લાખ વાર્ષિક 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયેલા મહત્વના બદલાવ 

  • ➤ SSY યોજના માં પહેલા ફરજીયાત 250₹ જમા કરાવવા પડતા હતા , પરંતુ હવે તમે કોઈ કારણવશ તમે ઓછા માં ઓછા 250₹ પણ જમા નથી કરાવી શકતા તો છેલ્લે મળતા વ્યાજદર માં કોઈ ફેરફાર નહિ થાય. તમને ડિફોલ્ડર ઘોષિત કરવામાં આવશે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના માં 2 છોકરીઓ ના ખાતા ખોલ્યા પછી ત્રીજી છોકરી ના ખાતા ને ઈન્ક્મ ટેક્સ માંથી છૂટ નહોતી મળતી પરંતુ હવે 3જી છોકરીના ખાતામાં ઈન્ક્મ ટેક્સ નો લાભ મળે છે.
  • ➤ પહેલા છોકરી 10 વર્ષ ની થાય ત્યારે ખાતા ને સંભાળી સકતીતી પરંતુ હવે બદલાવ કરવામાં આવ્યો છે , છોકરી 10વર્ષની થાય ત્યારે જ ખાતું સંભાળી શકે છે.

Sukanya Samriddhi Yojana Post Office

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી 2023

  • ➤ આ યોજના માં છોકરી ની ઉમર વધારે માં વધારે 10 વર્ષ હાવી જોઈએ, 10વર્ષ થી ઉપરની ઉંમર વાળા એમાં ખાતું નહિ ખોલાવી શકે.
  • આ યોજનામાં વાર્ષિક મિનિમમ રોકાણ 250₹ અને મેક્સિમમ રોકાણ 1.50 લાખ છે.
  • ➤ આ યોજનામાં 15 વર્ષ સુધી રોકાણ કરવું પડે અને 21 વર્ષે પરિપક્વ થાય છે.
  • ➤ હાલ વાર્ષિક વ્યાજ 7.6% છે , જે દર વર્ષે બદલાતું રહે છે.
  • ➤ આ યોજનામાં તમે જો દર મહિને પ્રીમિયમ ભરો છો તો 1 તારીખે જ કરાવવું પડશે અને જો વાર્ષિક ભરો છો તો 1 એપ્રિલ જમા કરાવાવનું રહેશે.
  • ➤ જો તમે વાર્ષિક ઓછામાં ઓછા 250₹ પણ નથી ભરતા તો 50₹ ચાર્જ આપવો પડશે.
  • ➤ છોકરી 18વર્ષની થાય ત્યારે ભણવા  માટે 50₹ રકમ ઉપાડવાનો વિકલ્પ છે.
  • ➤ તમે જો પ્રથમ બેટી માટે ખાતું ખોલાવ્યું હોય અને પછી થી 2 ટ્વિન્સ થાય તો તમે 3 બેટી ના ખાતા ખોલાવી શકો છો.
  • ➤ એક પોસ્ટ ઓફીસ થી બીજી પોસ્ટ ઓફિસ , એક બેંક થી બીજી બેન્ક માં ખાતું ટ્રાન્સફર કરવાની સુવિધા છે.
  • આ યોજનાનો લાભ દત્તક પુત્રી માટે પણ લઈ શકાય છે.
  • ➤ છકારી એડલ્ટ 18+ થાય ત્યારે ખાતું જાતે હેન્ડલ કરી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર ( sukanya samriddhi yojana interest rate )

સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર દ્વારા પ્રીમિયમ ની ગણતરી કરવા માટે અમે તમારા માટે એક ચાર્ટ નીચે મુજબ તૈયાર કર્યો છે.

➤ ઉદાહરણ તરીકે ,  નીચે સુકન્યા યોજનાનો ચાર્ટ છે,  માતા-પિતા તેમની પુત્રીના નામે દર વર્ષે રૂ. 100000/- જમા કરાવે છે, તો તેણીને 21 વર્ષમાં પરિપક્વતા મળશે. કેટલા પૈસા પ્રાપ્ત થશે? કુલ અહીં ઉદાહરણ તરીકે, ધારો કે એક છોકરીનો જન્મ 2015 માં થયો હતો, તો તેના માતાપિતાએ વર્ષ 2015 થી જ આ યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ. 100000/- જમા કરાવવાનું શરૂ કર્યું. આ રીતે, તેણે કુલ 15 વર્ષ (2029) માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. જેનું કુલ પ્રીમિયમ રૂ. 150000/- જમા કરવામાં આવશે. આ પછી, વર્ષ 2035 માં, બાળકીને કુલ રૂ.4395380.96/-ની રકમ મળશે. વિગતવાર ચાર્ટ નીચે આપેલ છે.

નાણાકીય વર્ષવાર્ષિક જમા રકમ (₹)વ્યાજ મળ્યું (₹)વર્ષના અંતે ચોખ્ખી રકમ
20151000007600 છે 107600
201610000015777.6 223377.6
201710000024576.70 347954.30
201810000034044.53 481998.82
201910000044231.91 626230.73
202010000055193.54 781424.27
202110000066988.24 948412.52
202210000079679.35 1128091.87
202310000093334.98 1321426.85
2024100000108028.44 1529455.29
2025100000123838.60 1753293.89
2026100000140850.34 1994144.23
2027100000159154.96 2253299.19
2028100000178850.74 2532149.93
2029100000200043.39 2832193.32
20300215246.69 3047440.01
20310231605.44 3279045.45
20320249207.45 3528252.91
20330268147.22 3796400.13
20340288526.41 4084926.54
20350310454.42₹4395380.96

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ક્યાંથી ખોલાય

Sukanya Samriddhi Yojana Post Office માં ખોલી શકાય છે. અમુક બેંકો માં પણ સુકન્યા નું ખાતું ખોલી શકાય છે. અમુક મુખ્ય બેંકોના નામ નીચે આપેલ છે.

  • પોસ્ટ ઓફિસ
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
  • પંજાબ નેશનલ બેન્ક
  • બેન્ક ઓફ બરોડા
  • એચડીએફસી બેન્ક

સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ (sukanya samriddhi yojana documents required)

તમે પણ તમારી દીકરીના સારા ભવિષ્ય માટે SSY માં ખાતું ખોલવા માંગતા હોય તો નીચે આપેલ જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇ ને બેન્ક અથવા નજીકના પોસ્ટ ઓફિસમાં પહોંચી જવું.

  •  જે બેટીનું ખાતું ખોલાવાનું હોય એનું જન્મ પ્રમાણપત્ર
  •  માતાપિતા નું આધારકાર્ડ અને પાન કાર્ડ
  •  છોકરીની ઉમર 10 વર્ષ થી વધારે ન હોવી જોઈએ

મહત્વની લિંક  

સુકન્યા યોજના ફોર્મ ડાઉનલોડ અહીં ક્લિક કરો 
Sukanya Samriddhi Yojana PDFઅહીં ક્લિક કરો 
સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસ અહીં ક્લિક કરો