PMJJBY: સરકાર દેશના નાગરિકોની આર્થિક અને સામાજિક સુરક્ષા માટે અનેક પ્રકારની યોજનાઓ કે બહાર પાડી રહી છે. દેશના સામાન્ય નાગરિકો માટે આવી જ એક વિમા યોજના છે કે જે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ વીમા યોજના દ્વારા દેશના દરેક વર્ગને લાભ મળે છે. આ વીમા યોજના હેઠળ પોલિસી ખરીદવા માટે વર્ષમાં એક વખત ખૂબ જ નાની રકમ ચૂકવવી પડે છે ત્યાર બાદ સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની રક્મ સુધી વિમા પોલીસીની આ યોજના છે જે સરકાર દ્વારા વર્ષ 2015માં જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. તો ચાલો આપણે જાણીયે.
માત્ર 436 રૂપિયામાં મેળવો રૂપિયા 2 લાખ વીમો, જાણો સરકારની આ પોલિસીની ખાસિયતો
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ખરીદવાના કારણો અને એની ખાસિયતો જાણો
PMJJBY દેશના નાગરિકો દર વર્ષે ચૂકવણી કરીને આ પોલિસી ખરીદી શકે છે અને વીમાનો લાભ મેળવી શકે છે.
- PMJJBY: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana ખરીદવાના કારણો ઇન્ડિયાફર્સ્ટ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના પરવડે તેવા માનક દરોએ જીવનવીમા કવચ પૂરું પાડે છે
- અણધારી ઘ્નાના ક્રકર્સસામાં આઇએનઆર 2,00,000ના જીવનવીમાની સાથેઆપના પક્રરવારની સરુક્ષા કરે છે
- ઓછામાં ઓછા દર્સિાવજીે કરણની સાથેઆ સરળ પ્રક્રિયા મારફિેઆપનો સમય બચાવેછે
- પૉલલસીને‘ઑવર ધી કાઉડ્ર’ મળે વી આપના વીમાકવચનો ઝિપથી પ્રારંભ કરો
- આપના બેંક ખાતામાંથી પ્રીમિયમ ઑટો ડેબિટ કરાવીને પૉલિસીને રીન્યૂ કરવાની પ્રક્રિયાને સરળ બનાવો
- પાકતી મુદતે કોઈ લાભ નહીં (કોઈ મેચ્યોરીટી બેનિફિટ નહીં)
- આવકવેરાના પ્રવર્તમાન કાયદા મુજબ કલમ 80 સી અને કલમ 10 (10ડી) હેઠળ કરબચતનો લાભ મેળવો
બે લાખ રૂપિયાનો ક્લેમ – પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ માત્ર 436 રૂપિયામાં મેળવો રૂપિયા 2 લાખ વીમો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. જીવન જ્યોતિ વીમા પોલિસી 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓ ખરીદી શકે છે. જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકતી ઉંમર 55 વર્ષ છે. આ ટર્મ પ્લાન દર વર્ષે રિન્યૂ કરવાનો હોય છે. જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય, તો તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ ગણવામાં આવશે. પરંતુ એક સુવિધા એ છે કે તમે 55 વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી તમે જ્યારે ઇચ્છો ત્યારે આ સ્કીમ દાખલ કરી શકો છો.
PMJJBY: તમારે દર વર્ષે આટલા પૈસા ચૂકવવા પડશે
જીવન જ્યોતિ વીમા યોજનાની પોલિસી ખરીદવા માટે તમારે દર વર્ષે 436 રૂપિયા ચૂકવવા પડશે. વર્ષ 2022 પહેલા પોલિસી ખરીદવા માટે માત્ર 330 રૂપિયા ચૂકવવા પડતા હતા. બાદમાં સરકારે તેને વધારીને 436 રૂપિયા કરી દીધો. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેંકિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો.
ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન કેટલો હોય છે જાણૉ ?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ મોદી સરકારની ટર્મ વીમા યોજના છે. ટર્મ પ્લાનનો અર્થ એ છે કે વીમા કંપની વીમાની રકમ ત્યારે જ ચૂકવે છે જો વીમા પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થાય. જો જીવન જ્યોતિ વીમા યોજનાની અવધિ પૂર્ણ થયા પછી પણ પોલિસીધારક સ્વસ્થ રહે છે, તો તેને કોઈ લાભ મળતો નથી.
શું છે ? આ વિમાપોલીસીની પાત્રતાના માપદંડ કે કોણ કોણ મેળવી શકે આ વિમો જાણૉ
- પ્રવશેની લઘત્તુ મ વયમયાટદા 18 વર્ષ અને મહત્તમ વય મયાદા 50 વર્ષ છે.
- પાકતી મુદતે મહત્તમ વય 55 વર્ષ છે
ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા તો તમે પણ રાહ શેની જુઓ અત્યારેજ … જોડાઓ
અત્યાર સુધીમાં 16.19 કરોડ ખાતાઓને જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તે જ સમયે આ યોજના હેઠળ 13,290.40 કરોડ રૂપિયાના દાવાની પતાવટ કરવામાં આવી છે. જો આ યોજનાના લાભાર્થીઓની વાત કરીએ તો 52 ટકા મહિલા લાભાર્થીઓ છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાંથી કુલ 72 ટકા લોકોએ વીમા પોલિસી ખરીદી છે.
PMJJBY માં આધાર-PAN લિંક કરવા જરૂરી છે કે કેમ ?
દેશના દરેક વ્યક્તિને જીવન વીમાનો લાભ આપવા માટે, કેન્દ્રની મોદી સરકારે 9 મે 2015ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) શરૂ કરી હતી. જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી લેવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, બેંક પાસબુક અને મોબાઇલ નંબર જરૂરી છે.
પોલિસી ખરીદવા માટે આ દસ્તાવેજો જરૂરી છે
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- પોલિસી માટે અરજી અને દાવો કરવાની પ્રક્રિયા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે વિષેશ વિગતે જાણૉ….
તમે કોઈપણ બેંક શાખામાં જઈને આ પોલિસી ખરીદી શકો છો. દર વર્ષે 1 જૂને ઓટો ડેબિટ મોડ દ્વારા તમારા બચત ખાતામાંથી રૂ. 436 કપાશે. જ્યારે નોમિનીને પોલિસીનો દાવો કરવાનો અધિકાર છે. તમે પોલિસી ધારકનું મૃત્યુ પ્રમાણપત્ર અને તમારો ID પ્રૂફ બતાવીને પોલિસીનો દાવો કરી શકો છો. આ ઉપરાંત, પોલિસીધારક વિકલાંગ હોવા માટે વીમા માટે પણ દાવો કરી શકે છે. આ માટે તમારે ડિસ્ચાર્જ રિપોર્ટ બતાવવાનો રહેશે. તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.
PMJJBY માં અરજી કરવા તથા ઓફિશિયલ વેબસાઇટ અને યોજના ઠરાવ વાંચવા માટેની મહત્વપુર્ણ લિક્સ
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહિં ક્લિક કરો |
આવી યોજનાકીય વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |
આ યોજનાનો ઓફિશિયલ ઠરાવ વાંંચવા માટે | અહીં ક્લિક કરો |