Indian Post Recruitment 2023: 10 પાસ વાળા જલ્દી કરો અરજી ! , સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ

Indian Post Recruitment: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટલ દ્રારા તેની નવી ભરતી Indian Post Recruitment અંતર્ગત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમા આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન આસિસ્ટન્ટ સહિત 1899 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામા આવી છે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી છે. રમતગમતમાં રસ ધરાવતા અને પ્રતિભાશાળી ખેલાડીઓ અરજી કરી શકે છે. અરજી ફોર્મમાં સુધારો 10મી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર 2023 સુધી રહેશે. ઉમેદવારો Indian Post Recruitment માટે 9 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10 પાસ વાળા જલ્દી કરો અરજી Indian Post Recruitment 2023 આવી ભરતી

પોસ્ટનું નામજગ્યાની વિગત
ટપાલ સહાયક598
સોર્ટીંગ આસિસ્ટન્ટ143
પોસ્ટમેન585
મેઈલ ગાર્ડ3

શૈક્ષણિક લાયકાત

  • Indian Post Recruitment 2023 માં અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવા જોઈએ. તેમજ કોમ્પ્યુટર પર કામ કરવાનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
  • વધુમાં આ ભરતી માં અન્ય પોસ્ટ છે જેની લાયકાત ૧૦ પાસ, ૧૨ પાસ હોવા જોઇએ

આ પણ વાંચો: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 1246 જગ્યાઓ પર ભરતી અત્યારે ઓનલાઇન કરો અરજી

  • પોસ્ટમેનની પોસ્ટ માટે, ઉમેદવારો પાસે સંબંધિત રાજ્યની સ્થાનિક ભાષાની સમજ સાથે ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે 570 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી પગાર ધોરણ જાણો ?

પોસ્ટ નામપગાર
પોસ્ટલ આસિસ્ટન્ટપગાર લેવલ 4 મુજબ રૂ. 25,500 થી રૂ. 81,100 દર મહિને
સૉર્ટિંગ આસિસ્ટન્ટસ્તર 4 મુજબ રૂ. 25,500 થી રૂ. 81,100 દર મહિને
પોસ્ટમેન21,700 થી 69,100 રૂપિયા દર મહિને
મેલ ગાર્ડ21,700 થી 69,100 રૂપિયા દર મહિને
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફરૂ. 18000 થી રૂ. 56900 દર મહિને

વય મર્યાદા

  • આ ભરતીમા અરજીકરવા માટે ઉમેદવાર્ની ઉમર 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ

અગત્યની તારીખ

  • અરજી પ્રક્રિયા 10 નવેમ્બર 2023 થી શરુ થશે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર 2023
  • અરજી ફીની ચુકવણી 9 ડિસેમ્બર 2023 સુધી

ઓનલાઇન અરજી વિશે જાણૉ અરજી પ્રક્રિયા

  • રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ indiapost.gov.in પર જઈને અરજી કરી શકશે. વધુ માહિતી માટે, ઉમેદવારો ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

કેવી રીતે અરજી કરવી?

  • આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Indian Post Recruitment 2023 અરજી કરવા માટેની લિંક નીચે આપેલ છે.

ભારતીય ટપાલ વિભાગ ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
૧૦ પાસ પોસ્ટ ઓફિસ ભરતી ઓફિશિયલ નોટીફિકેશ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
અન્ય ભરતી વિશે માહીતી મેળવવાઅહીં ક્લિક કરો

Gujarat Post Office Recruitment 2023 : India Post Bharti 2023 વિશે મહત્વની તારીખો વિશે જાણો

  • રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી ફોર્મ ખોલવાની તારીખ: 10/11/2023 થી શરૂ થઇ ગયેલ છે.
  • નોંધણી અને ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 23 ઓગસ્ટ 2023 (23:59 કલાક સુધી)
  • ઑનલાઇન અરજી ફી જમા કરવાની નિયત તારીખ માટે સંપુર્ણ નોટીફીકેશ જુઓ અને સમજો.
  • ઓનલાઈન અરજી પત્રકમાં વિગતો સંપાદિત/સાચી કરવાની તા.09/12/2023 સુધી અરજી કરી શકાશે.
  • પરિણામ અને પસંદગી યાદી જાહેર કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે
  • સૂચના પત્ર જારી કરવાની તારીખ , મેરિટ લિસ્ટ જાહેર થયાના 20-25 દિવસની અંદર
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) શેડ્યૂલ ઈન્ટિમેશન લેટર દ્વારા જાણ કરવામાં આવશે

India Post Recruitnent 2023 – પોસ્ટ વિભાગ ભરતી ૨૦૨૩-૨૪ ની નવી અપડેટ્સ મેળવવા તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી રોજ-બરોજની નવી ભરતી માહીતી માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતા રહો. આભાર.