Indian Army Recruitment 2023 Last Date: આર્મી અગ્નિવીર ભરતી @joinindianarmy.nic.in

ભારતીય આર્મીમાં જવા માંગતા હોય એમના માટે  Indian Army Recruitment agniveer ની ભરતી આવી ગઈ છે, ગુગલ પર સર્ચ કરો Join Indian Army અને @joinindianarmy.nic.in વેબસાઈટ પર આવેદન કરો. Indian Army Recruitment 2023 Last Date 15 માર્ચ 2023 છે એટલે તરત આર્મી અગ્નિવીર ભરતી 2023 માં આવેદન કરી લેવું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Army Recruitment 2023 (ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી) માં અગ્નિવીર યોજના અંતર્ગત વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા માંગતા 17 થી 21 વર્ષ ના યુવાનો માટે 25000 જગ્યા માટે આવેદન 16 ફેબ્રુઆરી થી 15 માર્ચ 2023 સુધી ફરજીયાત આવેદન કરી દેવું.

Indian Army Recruitment 2023 આવેદન કઈ રીતે કરી શકાય એ સ્ટેપ by સ્ટેપ જાણકારી digitalgujaratportal.com દ્વારા આ આર્ટિકલ માં તમને આપવામાં આવશે. આર્ટિકલના છેલ્લે મહત્વની લિંક આપવામાં આવશે એટલે છેલ્લે સુધી આર્ટિકલ જોઈ લેવું.

Indian Army Recruitment 2023

મંડળઇન્ડિયન આર્મી
કેડરસોલ્જર ટેક્નિક, સોલ્જર ક્લાર્ક / સ્ટોર કીપર, સોલ્જર ટ્રેડ્સમેન (10પાસ), સોલ્જર ટ્રેડ્સમેન (8પાસ), સોલ્જર જનરલ ડ્યુટી
કુલ જગ્યા25000
તારીખ16 ફ્રેબ્રુઆરી થી 15 માર્ચ 1023
ઓફિસિયલ વેબસાઈટhttps://www.joinindianarmy.nic.in/

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી

કક્ષાશૈક્ષણિક લાયકાતઊંચાઈ (સેમી)છાતી (સેમી)
સોલ્જર જનરલ ડ્યુટીSSC પાસ (ઓછામાં ઓછા 33% સાથે)16877- ફુલાવ્યા વગર82 – ફુલાવીને
સોલ્જર ટેક્નિકSSC (10+2) વિજ્ઞાન પ્રવાહ માં ફિજિકલ , ગણિત, કેમેસ્ટ્રી અને ઈંગ્લીશ 50% ગુણ સાથે તેમજ ઓછામાં ઓછા 40%ગુણ સાથે પાસ હોવું જરૂરી છે તેમજ ITI / ડિપ્લોમા માં 2 કે 3 વર્ષ સુધી ટ્રેનિંગ લીધેલ હોવી જોઈએ.16776- ફુલાવ્યા વગર81 – ફુલાવીને
સોલ્જર ક્લાર્ક / સ્ટોર કીપરSSC (10+2) આર્ટસ /કોમર્ષ /સાયન્સ પ્રવાહ માં 60% અને ઈંગ્લીશ સાથે ઓછામાં ઓછા 40%ગુણ સાથે પાસ હોવું જરૂરી છે16277- ફુલાવ્યા વગર82 – ફુલાવીને
સોલ્જર ટ્રેડ્સમેન (10પાસ)SSC પાસ (ઓછામાં ઓછા 33% સાથે)16876- ફુલાવ્યા વગર81 – ફુલાવીને
સોલ્જર ટ્રેડ્સમેન (8પાસ)8 પાસ (ઓછામાં ઓછા 33% સાથે)16876- ફુલાવ્યા વગર81 – ફુલાવીને

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી માટે ઉંમર મર્યાદા

➤ Indian Army Recruitment 2023 માટે વય મર્યાદા 17 વર્ષ થી 21 વર્ષની છે.

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી માટે મહત્વની તારીખ

ઓનલાઇન ફોર્મ  ભરવાની તારીખ –

  • શરૂઆત – 16 ફેબ્રુઆરી 2023
  • છેલ્લી તારીખ – 15 માર્ચ 2023

ઓનલાઇન પરીક્ષા લેવાની તારીખ – 17 એપ્રીલ 2023

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી માટે ફી રૂ

➤ Indian Army Recruitment 2023 fees ઓનલાઇન 250₹ ભરવાની રહેશે.

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી માટે  જરૂરી ડોક્યુમેન્ટ્સ

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી માટે જરૂરી દસ્તાવેજ નીચે મુજબ જોડે રાખવા

  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ
  • ડોમિસાઇલ સર્ટી
  • ક્રીમીલેયર /  નોન – ક્રીમીલેયર
  • NCC પ્રમાણપત્ર
  • ચારિત્ર્ય પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાત ના ડોક્યુમેન્ટ

Indian Army Agniveer Bharti Apply online

અગ્નિવીર આર્મી ભરતી માટે ઓનલાઇન આવેદન કરી શકાય છે , નીચે સ્ટેપ મુજબ જાણકારી આપવમાં આવી છે.

  • ➤ સૌ પ્રથમ ગુગલ માં જઈ ને સર્ચ કરો join indian army એટલે તમારી સામે  સૌ પ્રથમ https://www.joinindianarmy.nic.in/ આ વેબાઈટ ખુલશે.
  • ➤ તેમાં માંગેલી બધી વિગત તમારે સાચી ભરવાની રહેશે.
  • ➤ પછી તમારે તમારા ડાક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે
  •  નીચે સબમિટ બટન પર ક્લિક કરો એટલે તમારો ફોર્મ સબમિટ થઇ જશે અને એની પ્રિન્ટ કાઢવાની રહેશે.
જે ઉમેદવારો જોડે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ના હોય તેમને નીચે ફોટામાં આપેલ નંબર નો સંપર્ક કરવો અને જરૂરી પુરાવા ઉપર જણવ્યા મુજબ સાથે લઇ જવા 

Indian army agniveer bharti selection process 2023 in Gujarati

અગ્નિવીર આર્મી ભરતી 2023 ની પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ રહેશે.

  1. ઓનલાઇન લેખિત પરીક્ષા (CBT) 
  2. શારીરિક કસોટી (PET&PMT)
  3. TRED TEST ( જો પોસ્ટમાં હોય તો)
  4. મેડિકલ ટેસ્ટ 

અગ્નિવીર આર્મી ભરતી 2023 રેલીનું આયોજન ગુજરાતમાં

  • જામનગર 
  • અમદાવાદ 

અગ્નિવીર આર્મી ભરતીની મહત્વની લિંક 

ફોર્મ ભરવાની ઓફીસીઅલ વેબસાઈટ અહીંયા ક્લિક કરો 
ARO AHMEDABAD NOTIFICATIONઅહીંયા ક્લિક કરો 
ARO JAMNAGAR NOTIFICATIONઅહીંયા ક્લિક કરો 
હોમ પેજ અહીંયા ક્લિક કરો 

અગ્નિવીર આર્મી ભરતી FAQ’S

[sc_fs_faq html=”true” headline=”h5″ img=”” question=”What is the last date of Agniveer Army Form 2023?” img_alt=”” css_class=””] The last date of Agniveer Army 15 march 2023 [/sc_fs_faq]

[sc_fs_faq html=”true” headline=”h5″ img=”” question=”What is the selection process of Agniveer 2023?” img_alt=”” css_class=””] The selection process of Agniveer Army Recruitment 2023 will be as follows. ➤Online Written Test (CBT) ➤Physical Test (PET&PMT) ➤TRED TEST (if in post) ➤Medical test [/sc_fs_faq]

[sc_fs_faq html=”true” headline=”h5″ img=”” question=”What is the Height limit for Agniveer army?” img_alt=”” css_class=””] Agniveer height different : minimum 162cm and maximum168cm [/sc_fs_faq]