Income Certificate Digital Gujarat Apply :ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમની વાર્ષિક આવકને અને બધા પુરાવાના આધારે એક નાણાકીય પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામાં આવે છે. Income Certificate Digital Gujarat Apply માટે digitalgujarat.gov.in વેબસાઈટ પરથી આવકના દાખલાનું ફોર્મ મેળવી શકાશે.
મિત્રો આજ અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું કે આવકના દાખલાની ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય. aavak no dakhlo કઢાવવા માટે હવે તાલુકા પંચાયત અને તલાટી ના ધક્કા નહિ ખાવા પડે કેમ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઘરે બેઠા જ ઓનલાઇન આવકનો પ્રમાણપત્ર મેળવી શકો છો
short key : aavak no dakhlo document, aavak no dakhlo form, aavak no dakhlo document 2023 gujarat, aavak no dakhlo form gujarati pdf download, aavak no dakhlo gujarati pdf, aavak no dakhlo online, online aavak no dakhlo, aavak no dakhlo photo, aavak no dakhlo renew documents
મહત્વની બધીજ લિંક આર્ટિકલના છેલ્લે આપેલ છે. તલાટી આવકનો દાખલો ફોર્મ pdf 2023
આવકનો દાખલો ઓનલાઇન અરજી હાઇલાઇટ્સ | |
વિષય | આવકનો દાખલો મેળવવા બાબત |
હેઠળ | ડિજિટલ ગુજરાત |
વેબસાઈટ | Digitalgujarat.gov.in |
વેલેડિટી | 3 વર્ષ માટે માન્ય રહેશે |
આવેદન | ઓનલાઇન અને ઓફલાઈન |
આ વાંચો :હવે વકીલ ની જરુર નહી પડે વારસાઈ પ્રમાણપત્ર માટે વારસાઈ નોંધ/ વારસાઈ પેઢીનામું ફોર્મ
Income Certificate Digital Gujarat Apply Online
- સ્ટેપ 1. ➤ સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ઓફીસીઅલ વેબસાઈટ digitalgujarat.gov.in ખોલો , નીચે ફોટામાં બતાવેલ વેબસાઈટ જ ખોલવી અન્ય થર્ડ પાર્ટી ની વેબસાઈટ ખોલવી નહિ.
- સ્ટેપ 2. તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો લોગીન કરો અને બાકી હોય તો REGISTER પર ક્લિક કરો. ડિજિટલ ગુજરાત માં રજીસ્ટ્રેશન કઈ રીતે અહીંથી જાણો.
- સ્ટેપ 3. ‘SERVICE’ પર ક્લિક કરો એટલે બીજુ એક મેનુ ખુલશે , એમાં CITIZEN SERVICE પર ક્લિક કરો ,એટલે નીચે જેવું મેનુ ખુલશે. આવકનો દાખલો ગ્રામ પંચાયત
- સ્ટેપ 4. હવે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો ખાલી INCOME CERTIFICATES પર ક્લિક કરો અને ગ્રામીણ વિસ્તાર માં રહેતા હોય તો INCOME CERTIFICATES (PANCHAYAT RURAL) પર ક્લિક કરો.
- સ્ટેપ 5. તમે વિસ્તાર માં રહેતા હોય તે મુજબ ક્લિક કરો એટલે નવો પેજ ખુલશે એમાં તમને Instructions, જરૂરી Documents ની માહિતી મળશે જે તમારે ધ્યાન પૂર્વક વાંચવાની રહેશે.
- સ્ટેપ 6. આવકનો દાખલો કઢાવવાના તમારી જોડે 2 રસ્તા છે. 1. ઓનલાઇન 2. ઓફલાઈન , જો તમે ઓનલાઇન કઢાવવા માંગતા હોય તો APPLY ONLINE પર ક્લિક કરો.અને જો ઓફલાઈન આવકનો દાખલો કઢાવવા માંગો જો DOWNLOAD FORM પર ક્લિક કરો.
આ વાંચો:હવે જમીન માપણી માટે ઓફીસના ધક્કા ખાવાની જરૂર નથી
AAVAK NO DAKHALO ઓનલાઇન કઢાવવા માટે
- APPLY ONLINE પર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલશે જેમાં તમારે ઇમેઇલ અથવા મોબાઈલ નંબર દ્વારા લોગીન કરવાનું રહશે.
- લોગીન કર્યા પછી જરૂરી બધી વિગત ભરવાની રહેશે , જેમ કે રહેઠાણ , લાઈટ બિલ , રેશન કાર્ડ નંબર વગેરે.
- પછી તમે Continue service પર ક્લિક કરો અને તમારા ધંધા ની વિગત નાખો પછી Next પર ક્લિક કરો.
- હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- સબમિટ કર્યા પછી ફોર્મ ને ડાઉનલોડ કરી શકો છો.
- હવે તમારે ઓનલાઇન ફી ભરવાની રહેશે , તમારા રજીસ્ટર મોબાઈલ પર એસએમએસ આવશે આવકનો દાખલો રજિસ્ટર થઇ ગયો છે અને એક એપ્લિકેશન નંબર આવશે જેનો ઉપયોગ તમે કરી શકો છો.
આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- સાતબાર ઉતારા
- તલાટી ફોર્મ