Gyan sahayak madhyamik merit list 2023 : : રાજ્યમાં સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે રાજ્ય પરિક્ષા બોર્ડે બે સ્તરીય પરિક્ષા લીધી હતી. જેમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના જ્ઞાન સહાયક માટે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક માટેની યાદીમાં ૨૪૫૧૧ ઉમેદવારો અને માધ્યમિક વિભાગમાં ૧૯૮૯૧ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. ત્યારે માધ્યમ કે વિષયમાં જગ્યા ખાલી ન હતી જેથી વિષયની મેરિટ યાદી જાહેર કરવામાં આવી નથી.
વોટ્સએપ ગ્રુપ | અહીં ક્લિક કરો |
માધ્યમિક વિભાગમાં તો કુલ ૫૯૮૦ ખાલી
Gyan sahayak madhyamik merit list 2023 : જગ્યા સામે મેરિટ યાદીમાં ૧૯ હજાર કરતા વધુ ઉમેદવારોનો સમાવેશ કરાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રવાસી શિક્ષકની યોજનાને રદ્દ કરી તેના સ્થાને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.
- માધ્યમિક વિભાગમાં ૫૯૮૦ શિક્ષકોની જગ્યા ખાલી
- માધ્યમિક વિભાગમાં કુલ ૫૯૮૦ શિક્ષકોની જગ્યા ખાલી છે.
- ગુજરાતી માધ્યમમાં ૫૮૪૫ જગ્યા ખાલી છે.
માધ્યમિક વિભાગમાં ૫૯૮૦ શિક્ષકોની જગ્યા ખાલી
gyan sahayak madhyamik merit list 2023
- ગણિત- વિજ્ઞાનની ૧૯૯૧,
- અંગ્રેજીની ૧૨૮૫,
- સામજિક વિજ્ઞાનની ૧૨૪૨,
- ગુજરાતી ૭૬૭,
- હિન્દી ૨૩૫,
- સંસ્કૃત ૨૦૦,
- યોગ અને શારિરીક શિક્ષણ ૭૫,
- કમ્પ્યુટર ૪૧ અને ચિત્રમાં ૯ શિક્ષકની જગ્યા ખાલી છે.
- અંગ્રેજી માધ્યમમાં ૧૨૦ જગ્યા ખાલી છે.
- ગણિત- વિજ્ઞાનમાં ૩૮,
- ગુજરાતીમાં ૨૧, સામાજિક વિજ્ઞાનમાં ૧૭,
- અંગ્રેજીમાં ૧૯, હિન્દીમાં ૧૧, સંસ્કૃતમાં ૮,
- કમ્પ્યુટરમાં ૪ અને યોગમાં ૨ શિક્ષકોની જગ્યા ખાલી છે.
- હિન્દી માધ્યમમાં ૧૫ જગ્યા ખાલી છે.
- જેમાં ગણિત-વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજીમાં ૩-૩ જગ્યા, સામાજિક વિજ્ઞાન અને હિન્દીમાં ૨-૨ તથા કમ્પ્યુટર અને સંસ્કૃતમાં ૧-૧ જગ્યા ખાલી છે.
આવકવેરા વિભાગ, IT નિરીક્ષક, ટેક્સ આસિસ્ટન્ટ , MTS ભરતી જાણો માહિતી
આ રેલ્વે શેરે રોકાણકારોને બનાવ્યા અમીર, RVNL નહીં, જાણો શું છે સ્ટોકનું નામ
પ્રાથમિક વિભાગમાં ગુજરાતી માધ્યમમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં ૧૩૪૯૧ ઉમેદવારો
gyan sahayak primary merit list : ભાષામાં ૨૮૪૬ ઉમેદવારો અને સામાજિક વિજ્ઞાનમાં ૮૦૪૪ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. અંગ્રેજી માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનમાં ૯૪ ઉમેદવારો, ભાષામાં ૧૫ ઉમેદવારો અને સામાજિક વિજ્ઞાનમાં ૨૧ ઉમેદવારો મળી કુલ ૧૩૦ ઉમેદવારનો યાદીમાં સમાવેશ કરાયો છે. હિન્દી માધ્યમમાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં એક પણ જગ્યા કરાયો છે. ખાલી ન હોવાથી યાદી જાહેર કરાઇ નથી.
માધ્યમિક વિભાગમાં ગુજરાતી માધ્યમમાં ૧૯૫૮૧ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે.
- યોગ, સ્વાસ્થ અને શારિરીક શિક્ષણમાં ૨૭૮,
- કમ્પ્યુટરમાં ૫૮૮, સામાજિક વિજ્ઞાનમાં ૨૫૦૨,
- હિન્દીમાં ૬૪૧, ગુજરાતીમાં ૩૮૩૮, સંસ્કૃતમાં ૧૩૨૫,
- અંગ્રેજીમાં ૧૫૪૩, ચિત્રમાં ૧૬૮, ગણિત અને વિજ્ઞાનમાં ૮૬૯૮નો સમાવેશ કરાયો છે.
- અંગ્રેજી માધ્યમમાં કમ્પ્યુટરમાં ૧૭, સામાજિક વિજ્ઞાનમાં ૪, હિન્દીમાં ૨,
- અંગ્રેજીમાં ૫૫ અને ગણિત વિજ્ઞાનમાં ૧૫૨નો સમાવેશ કરાયો છે આ ઉપરાંત માધ્યમિક વિભાગમાં હિન્દી માધ્યમમાં સામાજિક વિજ્ઞાનમાં ૪, હિન્દીમાં ૧૬, ગણિત અને વિજ્ઞાનમાં ૫૦ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે.દૂ આમ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના મળીને કુલ ૧૯,૮૬૧ ઉમેદવારોનો યાદીમાં સમાવેશ થયો છે.
પિચર પ્રેમીઓ માટે સારા સમાચાર, 13 ઓક્ટોબરના રોજ માત્ર ₹99માં કોઈ પણ મૂવી દેખી શકાશે
garib kalyan yojana gujarat 2023 : ગરીબ કલ્યાણ યોજના 20 લાખ કરોડ રૂપિયાની જાહેરાત સરકાર
માધ્યમિક માટે જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટ 2023 (Gyan sahayak madhyamik merit list 2023 )
અંગ્રેજી માધ્યમ: (Gyan sahayak merit list english pdf)
- કમ્પ્યુટર: અહીં ક્લિક કરો
- સામાજિક વિજ્ઞાન: અહીં ક્લિક કરો
- ના: અહીં ક્લિક કરો
- અંગ્રેજી: અહીં ક્લિક કરો
- ગણિત – વિજ્ઞાન: અહીં ક્લિક કરો
ગુજરાતી માધ્યમ: (Gyan sahayak merit list gujarati pdf)
- યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ: અહીં ક્લિક કરો
- કમ્પ્યુટર: અહીં ક્લિક કરો
- સામાજિક વિજ્ઞાન: અહીં ક્લિક કરો
- ના: અહીં ક્લિક કરો
- ગુજરાતી: અહીં ક્લિક કરો
- સંસ્કૃત: અહીં ક્લિક કરો
- અંગ્રેજી: અહીં ક્લિક કરો
- ચિત્રા: અહીં ક્લિક કરો
- ગણિત – વિજ્ઞાન: અહીં ક્લિક કરો
હિન્દી માધ્યમ: (Gyan sahayak merit list hindi pdf)
- સામાજિક વિજ્ઞાન: અહીં ક્લિક કરો
- ના: અહીં ક્લિક કરો
- ગણિત – વિજ્ઞાન: અહીં ક્લિક કરો
gyan sahayak merit list official website : અહીં ક્લિક કરો
TAGE : gyan sahayak merit list 2023 pdf download, Gyan sahayak madhyamik merit list 2023 pdf,
Gyan sahayak madhyamik merit list 2023 date, gyan sahayak primary merit list 2023, gyan sadhana merit list 2023 pdf download,
gyan sahayak gujarat merit list 2023, gyan sahayak primary merit list 2023 pdf download, gyan sahayak merit list 2023 pdf download gujarat,