Gujarat Anganwadi Recruitment 2023: ગુજરાત આંગણવાડી ભરતી 2023 ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દ્વારા આંગણવાડી કામદાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટેની જાહેરાત કરી છે. જેમાં કુલ 3,780 જગ્યાઓ ખાલી છે. Gujarat Anganwadi Bharti 2023 માં અરજી પ્રક્રિયા ઓનલાઇન ઓફીસીયલ વેબસાઇટ e-hrms.gujarat.gov.in પર તા. 8-11-2023 થી તા. 30-11-2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તો આજે આપણે આંગણવાડી ભરતી 2023 ની જરૂરી તમામ માહિતી આ પોસ્ટમાં મેળવીશુ.
આંગણવાડી ભરતી ૨૦૨૩ -Gujarat Anganwadi Recruitment 2023
ભરતી બોર્ડ/ સંસ્થા | ગુજરાત સરકારનું મહિલા અને બાળ વિકાસ વિભાગ |
પોસ્ટનું નામ | આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર |
કુલ ખાલી ખાલી જગ્યાઓ | 3,780 |
અરજીની પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://wcd.gujarat.gov.in/ |
આંગણવાડી નોટીફિકેશન | આંગણવાડી pdf Here |
આંગણવાડી ભરતી જગ્યાઓ વિશે જાણૉ ?
District Name (જિલ્લાનું નામ) | જગ્યાની સંખ્યા |
Aravalli | 166 |
Morbi | 219 |
Gandhinagar | 189 |
Narmada | 67 |
Kachchh | 439 |
Valsad | 208 |
Tapi | 132 |
Anand | 302 |
Banaskantha | 521 |
Dahod | 118 |
Devbhumi Dwarka | 204 |
Gir Somnath | 130 |
Navsari | 150 |
Surendranagar | 305 |
Panchmahalas 231 | |
Sabarkantha | 245 |
Chhota Udepur | 154 |
Total | 3780 |
Gujarat Anganwadi Recruitment 2023 પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક યોગ્યતા
૧. આંગણવાડી કામગાર
- શૈક્ષણિક લાયકાત- 10 પાસ
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
૨. આંગણવાડી સહાયક
- શૈક્ષણિક લાયકાત- 8 પાસ
- ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ
૩. આંગણવાડી સુપરવાઇઝર:
- શૈક્ષણિક લાયકાત- 12મી પાસ
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
આ પણ વાંચો: GUVNL Vacancy: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી જાહેર. પગાર ₹ 1,22,900 સુધી
ગુજરાત આંગણવાડી ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ
- એપ્લિકેશન પ્રોસેસ ૦૮ નવેમ્બર,૨૦૨૩ થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૩ રાત્રે 12.00 કલાક સુધી અરજી કરી શકાશે.
આંગણવાડી ભરતી ૨૦૨૩ માં અરજી કરવા માટે ડોક્યુમેન્ટ લિસ્ટ
- અરજીપત્ર
- શિક્ષણસંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
- ઉંમરનો પ્રમાણપત્ર – જન્મતારીખનો દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ધોરણ-૧૦નું ક્રેડીટ સર્ટીફિકેટ
- જાતિ પ્રમાણપત્ર (જો લાગે તો)
- વાસવાસોનો પ્રમાણપત્ર
- તાજેતરની ફોટો
- સ્વ-ઘોષણા (Self Declaration) અને આધાર કાર્ડ/ઓળખાણનો પુરાવો
ગુજરાત આંગણવાડી ભરતી 2023 અંગે વિશેષ જાણો
- આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટ્સ છેલ્લી છઠા વર્ષથી ઓછા બાળકોની પ્રાથમિક દેખભાલ અને શિક્ષણ માટે જવાનું જવાબદાર છે. તેમનું કામ છોકરોની સાથે માંગણી અને પુસ્તિકાની સેવાઓ પૂરી કરવીને મહત્વપૂર્ણ છે. આ પોસ્ટ્સ માટે માસિક પગાર Rs. 8,000 થી Rs. 30,000 સુધી છે.
Gujarat Anganwadi Recruitment 2023 પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોને જરૂરી શિક્ષણિક યોગ્યતા અને ઉંમર મર્યાદાને પૂરી કરવી આવશે. તેમાંથી જે પણ ભારતના નાગરિક હોઈ શકે છે. અરજીની પ્રક્રિયા ઓનલાઇન છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ, 2023 છે.
ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?
આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા, Gujarat Anganwadi Recruitment 2023 મેરીટ જોવા માટે, Gujarat Anganwadi Recruitment 2023 સીલેકશન લીસ્ટ જોવા માટે અને મેરીટ સંબંધીત અપીલ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની પ્રોસેસ મુજબ ફોર્મ ભરવાનુ રહેશે.
- સૌ પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
- તેમા Online Apply ઓપ્શન પર કલીક કરો.
- તેમા તમારા જિલ્લો સીલેકટ કરો.
- તેમાં સામે આપેલ apply બટન પર કલીક કરો.
- તેમાં સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોગીન થઇ માંગવામાં આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો એન્ટર કરો.
- ત્યારબાદ આગળ ના સ્ટેપ મા તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા મુજબ સ્કેન કરી અપલોડ કરો.
- ત્યારબાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
- ત્યારબાદ તમારા અરજીફોર્મ ની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો
આંગણવાડી ભરતી 2023માં અરજી કરવા માટેની મહત્વની લીંક
આંગણવાડી ભરતી 2023 ઓફીસીયલ વેબસાઇટ | https://e-hrms.gujarat.gov.in/ |
આંગણવાડી ભરતી માર્ગદર્શન વિડીયો | વિડીયો જોવો અહિંથી |
આંગણવાડી ભરતી 2023 ઓફીસીયલ નોટીફિકેશન | PDF ડાઉનલોડ |
હોમ પેજ પર જાઓ | અહિં ક્લિક કરો |
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાવા | અહી ક્લિક કરો |
Gujarat Anganwadi Bharti 2023 – આંગણવાડી ભરતી ૨૦૨૩-૨૪ ની નવી અપડેટ્સ મેળવવા તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી રોજ-બરોજની નવી ભરતી માહીતી માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતા રહો, આભાર….
આંગણવાડી માટે નોકરી કરવા માટે
ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને અંદર ઓફિશિયલ નોટીફિકેશનની PDF આપેલ છે જે વાંચી ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટની લિંક આપેલ છે એનાથી તમે અરજી કરી શકશો
સરસ માહિતી આપી
અભિપ્રાય આપવા બદલ ખૂબ ખુબ આભાર
Anganwadi
Good
Thank You
હા કુલ 10,500 જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે અલગ અલગ જિલ્લા વાઇઝ ફોર્મ ભરાય છે જાહેરાત વાંચી અરજી કરી શકો છો.