GSSSB Bharti: સરકારી પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો માટે ખુશ ખબરી, ગૌણ સેવાએ ભરતી કરી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

GSSSB Bharti: સરકારી પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો માટે ખુશ ખબરી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. GSSSB ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે. તો ચાલો જાણીએ કે કઇ કઇ પોસ્ટ પર આવી છે ભરતી તો મિત્રો વર્ગ-3 આંકડા મદદનીશની કુલ 89 અને સંશોધન મદદનીશની કુલ 99 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ નોટેફિકેશન વાંચી અને જે માટે  2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. તો ચાલો મિત્રો આ લેખ દ્વારા સંપુર્ણ વિગતે માહીતી મેળવીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે ખૂશ ખબરી, ગૌણ સેવાએ ભરતી કરી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી- GSSSB Bharti

સંસ્થાGSSSB ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામ– આંકડા મદદનીશ
– સંશોધન મદદનીશન
જગ્યાઓ89 – આંકડા મદદનીશ
99 – સંશોધન મદદનીશન
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ ( સ્ટેટિસ્ટિક અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિકમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે)
પગાર ધોરણ– સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા
– આંકડા મદદનીશ વર્ગ – 3 માટે માસિક 40,800 રૂપિયા પગાર મળશે.
– બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 31340/- ફિક્સ પગાર મળશે.
અરજીનો મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2023
અરજી કરવા સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 188 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સંશોધન મદદનીશ વર્ગ-3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ-3 ની 89 જગ્યાઓ પર ભરતી

  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાઈ ભરતી
  • આંકડા મદદનીશની ભરતી જાહેર
  • 16 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

આ પણ વાંચો: ગુજરાત ક્લાસ 3 નવી પરીક્ષા પેટર્ન અને જાણો નવો સિલેબસ

શૈક્ષણિક લાયકાત

  • સ્ટેટિસ્ટિક અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિકમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે

પગાર ધોરણ

  • સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા
  • આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે.
  • બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 31340/- ફિક્સ પગાર મળશે.

વય મર્યાદા

  • સામાન્ય કેટેગરીના મક્રહલા ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના શીરિરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા મહિલા ઉમેદવોરો 20 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • માજી સૈનિક ઉમેદવારોઃ ઉપલી વયમર્યાદામાં તેમણે બજાવેલી ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે

CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે

અત્રે જણાવીએ કે, OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3 અરજી કરવાની રીતઃ

  • અરજી ઓનલાઇન કરવાની રહેશે.

અરજી ફી

  • જનરલ કેટેગરી માટે 100 રૂપિયા

અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ

  • https://ojas.gujarat.gov.in પર જઇને જણાવવામાં આવેલી માહિતી વાંચીને અરજી ઓનલાઇન કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખઃ 16 જાન્યુઆરી 2023