ઇન્ડિયા પોસ્ટ GDS નું રિજલ્ટ આવી ગયું છે. આજ આ આર્ટિકલ અમે તમને India Post GDS result 2023 pdf download gujarat ની લિન્ક આપીશું અને સર્કલ મુજબ તમારું પોસ્ટિંગ ક્યાં થશે તેની માહિતી આપીશું.
ઇન્ડિયા પોસ્ટ દ્વારા 40889 પદો પર ભરતી કરવામાં આવી હતી , india post gds merit list 2023 આવી ગયું છે આજ અહીંથી તમે તમારું જીડીએસ નું મેરીટ લિસ્ટ ગુજરાતી માં ચેક કરી શકો છો .
બધી મહત્વની લિંક આર્ટિકલ માં છેલ્લે આપેલ છે.
ગુજરાત પોસ્ટ GDS રિઝલ્ટ
આ રીતે ચેક કરો ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક નું રિજલ્ટ
- સૌ પ્રથમ ઇન્ડિયા પોસ્ટ ની અધિકારીત વેબસાઈટ પર જાઓ indiapostgdsonline.gov.in
- નીચે ફોટા મુજબ નોટિફિકેશન માં જાઓ ત્યાં 11 માર્ચ ના નોટિફિકેશન પર ક્લિક કરો .
- ત્યાર પછી નવો પેજ નીચે મુજબ ખુલશે નીચે ફોટા મુજબ , તેમાં ગુજરાત સર્કલ પર ક્લિક કરો .
- ત્યાંથી તમારા જિલ્લા મુજબ લિસ્ટ આવશે.
કેટેગરી મુજબ ગુજરાત સર્કલ ની ભરતી (Gujarat GDS Cut Off 2023)
પોસ્ટ નું નામ | GDS -ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 |
EWS | 210 |
OBC | 483 |
PWD (Person with disability) | 47 |
કુલ જગ્યાઓ | 40885 |
ST | 301 |
જાહેરાત નંબર | 17-67/2023-GDS |
ગુજરાત જગ્યા | 1850 |
ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ની પસંદગી ની રીત
સૌ પ્રથમ મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવશે . (નીચે ડાઇરેક્ટ મેરીટ લિસ્ટની પીડીએફ આપેલ છે) જેમનું મેરીટ માં નામ હોય તેમને ડીવીજન મુજબ વેરિફિકેશન માટે બોલાવવા માં આવે છે . અમદાવાદ ડીવીજન , વડોદરા ડીવીજન અને રાજકોટ ડીવીજન માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે .
તમે જો આર એમ એસ પસન્દ કર્યું હશે તો તમને પ્રથમ રેલ મેલ સર્વિસ માં પસંદ કરવામાં આવશે અને જો તમે પોસ્ટલ સિલેક્ટ કર્યું હશે તેમને પોસ્ટ ઓફિસ માં નૌકરી આપવામાં આવશે .
ગુજરાતમાં ઇન્ડિયા પોસ્ટ GDS નો પગાર કેટલો હશે 2023
ગુજરાતમાં INDIA POST GDS ની સેલેરી અલગ અલગ આપવામાં આવે છે. GDS Gujarat Result ગ્રામીણ વિસ્તાર માં જોડીએસ ને ABPM 10000₹ પગાર આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માં BPM GDS ને 12000₹ સેલરી આપવા આવે છે.
મહત્વની લિંક
ઓફિસિયલ વેબસાઈટ | ક્લિક કરો |
મેરીટ લિસ્ટ | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ | અહીં ક્લિક કરો |