હવે મોબાઈલમાં બનાવો Google Pay, PHONE PAY UPI ID ,કેવી રીતે બનાવવી એ પણ 5 મિનિટમાં

UPI ID ને ગુજરાતી માં  “યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ID” કહેવામાં આવે છે. તમારા મોબાઈલ માં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જેનો ઉપયોગ લોકો એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં મોકલવા માટે કરે છે. UPI ID થી ગ્રાહકોને ડિજિટલ ચૂકવણી આપવા માટે એક માધ્યમ છે યુપીઆઈ આઈડી બનાવવા માટે  બેંક એકાઉન્ટ નંબરની જરૂર પડતી નથી . UPI ID થી પૈસા મોકલી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 યુપીઆઈ આઈડી નો ઉપયોગ ક્યાં થાય (how to create upi id)

find my UPI ID: પૈસા મોકલવા અને મેળવવામાં વપરાય છે. UPI ID તમારા બેંક ખાતા સાથે જોડાયેલ છે અને તમારા બેંક ખાતાને લિંક કરે છે. આના દ્વારા તમે તમારા ફોનની UPI APP અથવા ડિજિટલ પેમેન્ટ એપ દ્વારા ચૂકવણી કરી શકો છો .UPI આઈડી કેવી રીતે બનાવવી,

find my UPI ID

પૈસા ટ્રાન્સફર માટે : તમારે કોઈ પણ માણસ ને પૈસા મોકલવા માટે ખુબજ ઉપયોગી કછેહ 

  • પૈસા મેળવવા : તમે કોઈ પાસે પૈસા માંગો છો અને તે બાના બનાવે છે , એના પાસે થી રોકડ માં લઇ .
  • બિલની ચુકવણી માટે : ખેડુ ભાઈ ને રોકડામાં ઘર નું કે લાઈટ બિલ UPI ID દ્વારા ચૂકવી  શકે છે
  • ઓનલાઈન અરજી કરવા :
  • ઓનલાઈન શોપિંગ માટે :

BHIM UPI ID કેવી રીતે બનાવી?

  • ભીમ યુપીઆઈ આઈડી જનરેટ કરવા માટે ભીમ એપ ખોલો
  • ભીમ આઈડી બનાવવા માટે એપ્લાય કરો

find my UPI ID

  • એપ્લાય કરાવવા માટે BHIM એપ પર બેંકમાં નોંધાયેલ મોબાઇલ નંબરનો ઉપયોગ
  • પછી ડેબિટ કાર્ડ, ATM  પિન વિગતો દાખલ કરો.
  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BHIM UPI ID બનાવો
  • BHIM UPI ID 10 અંકનો મોબાઇલ નંબર@UPI 

Google Pay UPI id કેવી રીતે બનાવવું

  1. ગુગલ પે એપ માટે GOOGLE PE પર UPI ID બનાવી પડશે.
  2. UPI ID બનાવવા માટે તમારે એક હોવો જોઈએ 
  3. પછી UPI એપ માં બેંક એકાઉન્ટ લિંક કરો 

find my UPI ID

  1. તમારે જે બેન્ક માં ખાતું હોય તે બેંક પસંદ કરો.
  2. નંબર લિંક છે કે નહિ તે  પ્રક્રિયા UPI APP પર થવા દો.
  3. પછી મેનેજ UPI ID પર ક્લિક કરો.
  4. નવો UPI PIN બનાવો એવું લખેલ આવશે 
  5. પછી તમારું Google Payમાં UPI ID બની ગયું છે.

PHONE PAY  યુપીઆઈ આઈડી કેવી રીતે બનાવવું

  • પહેલા ફોન પે એપ ખોલો  ફોન પે  યુપીઆઈ આઈડી બનાવો,
  • ફોન પે એપ પર બેંકમાં લિંક હોય તે મોબાઈલ નંબર દાખલ કરો
  • જો તમારો નંબર લિંક હશે તેને પર મેસેજ આવશે
  • તે પછી ફોન પે પર OTP પ્રક્રિયા પૂર્ણ થવા દો
  • ફોન પે એપમાં બેંક એકાઉન્ટ લિંક હોય તે નાખો
  • આ પછી, ફોન પર UPI ID સેટિંગ પર જાઓ અને તમારી જે UPI ID બનાવી હો તે નાખો .

 

1 thought on “હવે મોબાઈલમાં બનાવો Google Pay, PHONE PAY UPI ID ,કેવી રીતે બનાવવી એ પણ 5 મિનિટમાં”

Comments are closed.