Diwali Shubh muhurt 2023: નોંધી લો ધનતેરસ થી દિવાળી અને લાભપાંચમ સુધીના શુભ મુહુર્ત, ચોપડા પૂજન શુભ મુહુર્ત

Diwali Shubh muhurt 2023: દરેક વ્યક્તિ ધનતેરસ થી દિવાળી સુધી અને લાભપાંચમ સુધીના શુભ મુહુર્ત, ચોપડા પૂજન શુભ મુહુર્ત Diwali Shubh muhurt 2023 નોધી લો: ધનતેરસ શુભ મુહુર્ત: ભાઇબીજ શુભ મુહુર્ત, બેસતુ વર્ષ શુભ મુહુર્ત: હવે દિવાળી પર્વના તહેવારો ખુબ જ નજીક આવી રહ્યા છે. દિવાળી ના તહેવારોની સમગ્ર દેશમા ધામધૂમથી ઉજવણી કરાય છે. આ તહેવારો ધનતેરસ થી ચાલુ થાય છે અને લાભપાંચમ સુધી ચાલે છે. દિવાળી ના તહેવારોમા વસ્તુની ખરીદી અને અન્ય શુભ કાર્યો માટે શુભ મુહુર્ત નુ ખૂબ જ મહત્વ રહેલુ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Diwali Shubh muhurt

  • આ લેખમા અમે તમને ધનતેરસ થી લાભ પાંચમ અને દેવ દિવાળી સુધીના તમામ Diwali Shubh muhurt 2023 વિશે વિગતવાર માહિતી આપીશુ.

પુષ્ય નક્ષત્ર શુભ મુહુર્ત

  • પુષ્ય નક્ષત્ર મા કોઈપણ વસ્તુની ખરીદી નુ ખૂબ જ મહત્વ છે. પુષ્ય નક્ષત્ર તારીખ.4-11-2023 શનીવાર ના દિવસે છે. જેનુ શુભ મુહુર્ત બપોરે 12:30 થી 4:30 વાગ્યા સુધી છે અને સાંજે 6:00 થી 7:30 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસ શુભ મુહુર્ત

  • કોઈપણ વસ્તુની ખરીદી માટે ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ ગણવામા આવે છે. ધનતેરસ ના દિવસે લોકો સોનુ, ચાંદિ,અને ઈલેકટ્રોનીક વસતુઓ ની ખરીદી કરતા હોય છે. આ વર્ષે તારીખ 10-11-2023 શુક્રવાર ના દિવસે ધનતેરસ છે. ધનતેરસ ના શુભ મુહુર્ત નીચે દર્શાવેલ છે.
  • બપોરે 12:40 થી 1:35 વાગ્યા સુધી
  • સાંજે 4:35 થી 5:55 વાગ્યા સુધી
  • રાત્રે 9:10 થી 10:45 વાગ્યા સુધી
  • તારીખ 11-11-2023 ના રોજ બપોર સુધી ધનતેરસ રહેશે.

કાળી ચૌદસ શુભ મુહુર્ત

  • તારીખ 11-11-2023 ના રોજ બપોરે 1:58 વાગ્યાથી કાળી ચૌદસ રહેશે.

દિવાળી શુભ મુહુર્ત: (Diwali Shubh muhurt 2023)

આ વર્ષે દિવાળી કઇ તારીખે છે તે બાબતે ઘણુ કંફ્યુઝન છે. તા.12-11-2023 રવિવાર ના રોજ દિવાળી છે. Diwali Shubh muhurt 2023 વિશે નીચે જણાવેલ છે.

  • બપોરે 1:30 થી 2:45 વાગ્યા સુધી
  • સાંજે 6:00 થી 10:30 વાગ્યા સુધી
  • રાત્રે 12:30 થી 2:15 વાગ્યા સુધી

પડતર દિવસ/ ધોકો

  • પડતર દિવસ એટલે કે ધોકો આ વર્ષે તા. 13-11-2023 ના રોજ રહેશે. આ દિવસ દિવાળી અને બેસતા વર્ષ ની વચ્ચે નો દિવસ હોય છે.

નૂતન વર્ષ શુભ મુહુર્ત

  • બેસતુ વર્ષ નૂતન વર્ષ કે નવા વર્ષ નુ ખૂબ જ મહત્વ હોય છે.બેસતા વર્ષ ના દિવસે શુભ મુહુર્ત સવારે 9:35 વાગ્યા થી બપોરે 1:35 સુધી રહેશે.

આ પણ વાચો: શાળાઓમા દિવાળી વેકેશન ની તારીખો જાહેર, 21 દિવસ રહેશે દિવાળી વેકેશન

ભાઇબીજ શુભ મુહુર્ત

  • આ વર્ષે તારીખ 15-11-2023 ના રોજ ભાઇબીજ છે. ભાઇબીજ નાના શુભ મુહુર્ત સવારે 8:15 થી 12:30 સુધી રહેશે.

અગત્યની લીંક

2024 કેલેન્ડર ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાવાઅહી ક્લિક કરો

લાભ પાંચમ શુભ મુહુર્ત

  • આ વર્ષે તા. 18-11-2023 શનીવાર ના રોજ લાભ પાંચમ છે. લાભ પાંચમ ના શુભ મુહુર્ત સવારે 8:20 થી 9:35 વાગ્યા સુધી અને બપોરે 12:25 થી 1:25 વાગ્યા સુધી રહેશે.

Diwali date 2023 શું છે?

  • 12 નવેમ્બર 2023