Digital Gujarat Scholarship 2023-24 Class-11 & 12, Diploma, Iti Graduaate, Post Graduaate, Mphil, Phd Scholarship Form Apply :ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 ફોર્મ ભરવાનું ચાલુ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ આપવામાં આવે છે. SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવી જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
મિત્રો આપણે આજે આ આર્ટીકલમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 વિશે તમામ માહિતી મેળવીશું. તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના પોસ્ટ વાંચવા વિનંતી. તમને બધી વિગત વાર માહિતી મળી રહેશે,
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24
યોજનાનું નામ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 |
કોના દ્વારા જાહેરાત | રાજ્ય સરકાર |
લાભ | નાણાકીય લાભ |
યોજના લાભ | SC/ST/OBC જાતિ માટે |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઈન |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 24 છેલ્લી તારીખ | 05/11/2023 |
ફોર્મ ભરવાની વેબસાઇટ | https://www.digitalgujarat.gov.in/ |
Digital Gujarat Scholarship 2023-24 માટે કોણ ફોર્મ ભરી શકે?
પાત્રતા | Digital Gujarat Scholarship 2023-24 માટે કોણ ફોર્મ ભરી શકે? |
---|---|
શૈક્ષણિક લાયકાત | Students who have completed 10th grade and are currently enrolled in either 11th or 12th grade, as well as those pursuing diplomas, ITI courses, undergraduate, postgraduate, M.Phil, Ph.D., and similar academic programs. જે વિદ્યાર્થીઓએ 10મો પૂર્ણ કર્યો છે અને હાલમાં 11મા કે 12મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે, તેમજ જેઓ ડિપ્લોમા, ITI અભ્યાસક્રમો, અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક, M.Phil, Ph.D. આ બધા ફોર્મ ભરી શકશે, |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 24 ડોક્યુમેન્ટ
આવશ્યક દસ્તાવેજ શ્રેણી | શ્રેણી |
---|---|
1. ઇ-મેઇલ અને મોબાઈલ નંબર | |
2. ધોરણ 10, 11 અને 12 ની માર્કશીટ | |
3. જાતિનો દાખલો અથવા જાતિ પ્રમાણપત્ર | |
4. આવકનો દાખલો (ગ્રામ પંચાયત) | |
5. આધાર કાર્ડ | |
6. બેન્ક પાસબુક | |
7. ફી ભર્યાની પહોંચ | |
8. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર | |
9. હોસ્ટેલ સર્ટિફિકેટ (ડિજિટલ ગુજરાત) |
શિષ્યવૃત્તિ 2023-24 ફોર્મ ભરવાની તારીખ
તારીખ | ફોર્મ |
---|---|
22/09/2023 | ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ |
05/11/2023 | ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 24 લિંક
રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
SC વિદ્યાર્થીઓ માટે સૂચના | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
1 thought on “Digital Gujarat Scholarship 2023-24: ધો 11-12 તેમજ કોલેજ તથા માસ્ટર કરતા વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ”
Comments are closed.