નવી અપડેટ માત્ર 3 જ સ્ટેપમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો Digital Gujarat Portal Registration 2023

Digital Gujarat Portal Registration:ગુજરાત માં સરકાર દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવવા માં આવી રહી છે. હવે બધી જ યોજનાઓ અને સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે. હવે Digital Gujarat Portal પર બધી જ સેવાઓ જેમ કે , આવકનો દાખલો કઢાવવો, જન્મ પ્રમાણપત્ર કઢાવવું , રેશન કાર્ડ માં નામ કમી કરાવવું નામ , digital gujarat scholarship 2022-23, નામ જોડવું આ બધી સેવાઓ નો લાભ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન (Digital Gujarat Portal Registration) કરાવી ને ઘરે બેઠા બેઠા લઇ શકો છો. Digital Gujarat Login કરવા માટે રજીસ્ટર મોબાઈલ નંબર ની જરૂર પડશે એટલે digitalgujarat.gov.in login પર રજીસ્ટ્રેશન કરતી વખતે તમારો જ નંબર વાપરવો. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

short key: digital gujarat scholarship login, digital gujarat scholarship 2022-23, digital gujarat scholarship 2023-24, digital gujarat scholarship, digital gujarat scholarship status, digital gujarat scholarship form, digital gujarat scholarship , digital gujarat scholarship 2020-21, digital gujarat scholarship for obc students, Digital Gujarat Scholarship 2023

Digital Gujarat Portal Registration
Digital Gujarat Portal Registration

મિત્રો Digitalgujaratportal.com દ્વારા આ આર્ટિકલમાં તમને જણાવવામાં આવશે કે Digital Gujarat Portal Registration કઈ રીતે કરી શકાય.

બધી મહત્વની લિંક આર્ટિકલ ના લાસ્ટ માં મુકેલ છે.

Digital Gujarat Portal Registration/Login

ડિજિટલ ગુજરાત પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરવા માટે આટલી વસ્તુ ની જરૂર પડશે .

  • મોબાઈલ નંબર
  • Email

તમે ગુજરાતમાં છો અને બધી જ યોજનાઓ નો લાભ લેવા માંગતા હોય તો Digital Gujarat Portal Citizen Login બનાવવું જરૂરી છે. નીચે સ્ટેપમાં માહિતી આપી છે કે Digital Gujarat Portal Registration કેવી રીતે કરી શકાય. digital gujarat scholarship

સ્ટેપ 1. ડિજિટલ ગુજરાત પોર્ટલ ની મુલાકાત લો

સૌ પ્રથમ ગુગલમાં સર્ચ કરો ડિજિટલ ગુજરાત પોર્ટલ. નીચે ફોટામાં છે એવું પેજ ખુલશે .

Digital Gujarat Portal Registration

સ્ટેપ 2. રજિસ્ટ્રેશન

નીચે ફોટા મુજબ કોર્નર પર બતાવેલ રજીસ્ટર ઓપશન પર ક્લિક કરો (ભાષા પણ બદલી શકો છો ) .નવું પેજ ખુલશે તેમાં તમે તમારી ઇમેઇલ અને મોબાઈલ નાખો પછી પાસવૉર્ડ સેટ કરવાનો આવશે . password નાખ્યા પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે .

Digital Gujarat Portal Registration

સ્ટેપ 3. સબમિટ કરો

તમારી details નાખ્યા પછી સેવ બટન પર ક્લિક કરો. તમારા રજીસ્ટર નંબર પર OTP આવશે.

Digital Gujarat Portal Registration

હવે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લેટ થઇ ગયું છે . ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા તમે 70 થી વધારે સેવાઓ નો લાભ લઇ શકો છો.

Digital Gujarat Portal All online services

ડિજિટલ ગુજરાત વેબસાઈટ અને એપ્લિકેશન પર નીચે મુજબની સેવાઓનો લાભ લઇ શકો છો.

  1. જાતિ નો દાખલો
  2. આવકનો દાખલો
  3. રેશન કાર્ડ નામ સુધારણા.
  4. નોન – ક્રીમીલેયર સર્ટિફિકેટ
  5. નવા રેશન કાર્ડ માટેની એપ્લિકેશન
  6. રેશન કાર્ડ માં નામ કમી કરાવવું
  7. રેશન કાર્ડ માં સરનામું બદલવું
  8. ડોમિસાઇલ સર્ટિફિકેટ
  9. મેરેજ ફંકશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
  10. એસસી કાસ્ટ સર્ટિફિકેટ
  11. સીનીઅર સિટીજન સર્ટિફિકેટ
  12. Widow સર્ટિફિકેટ
  13. વારસાઈ નો દાખલો
  14. કેરેક્ટર સર્ટિફિકેટ

બીજી ઘણી સેવાઓ છે જેનો લાભ તમે Digital Gujarat Portal દ્વારા લઇ શકો છો .

Gujarat Government Website list

  • www.gujaratinformation.net
  • http://imd-gujarat.gov.in/
  • www.gujhealth.gov.in
  • http://home.gujarat.gov.in/homedepartment/default.aspx
  • https://gad.gujarat.gov.in/
  • http://gujenvfor.gswan.gov.in/
  • https://gad.gujarat.gov.in/
  • http://gujenvfor.gswan.gov.in/
  • www.fcsca.gujarat.gov.in
  • agri.gujarat.gov.in

What is the toll free number of digital Gujarat?

ડિજિટલ ગુજરાત માટે ગુજરાત સરકારે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. નંબર – 18002335500

How can I get my user ID in digital Gujarat?

User ID અને Customer ID બંને એક જ છે , તમને તમારી યુઝર ID ખબર ના હોય તો તમે લોગીન ના ઓપ્શન પર જઈને ફોર્ગેટ કરી શકો છો .

Digital Gujarat PortalClick here

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 માટેની છેલ્લી તારીખ શું છે?

 ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 www.scholarship.gujarat.gov.in એપ્લિકેશન ફોર્મની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.

ગુજરાતમાં OBC વિદ્યાર્થી શિષ્યવૃત્તિ શું છે?

આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે, એક વ્યક્તિ OBC શ્રેણીનો હોવો જોઈએ અને તેમની કુટુંબની આવક 1 લાખથી વધુ ન હોવી જોઈએ. 
પસંદ કરેલા ઉમેદવારોને તેમની નાણાકીય જરૂરિયાતો અનુસાર દર મહિને INR 750 સુધી આપવામાં આવશે.

કઈ શિષ્યવૃત્તિની રકમ સૌથી વધુ છે?

 ગેટ્સ કેમ્બ્રિજ શિષ્યવૃત્તિની સ્થાપના 2000 માં કરવામાં આવી હતી.