Anganwadi: ગુજરાત આંગણવાડી ભરતી 2023માં ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ, તો અત્યારેજ ફોર્મ ભરીલો નહીં તો રહી જશો

Anganwadi vacancy 2023: ગુજરાત આંગણવાડી ભરતી 2023 ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દ્વારા આંગણવાડી કામદાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટેની જાહેરાત કરી છે. જેમાં કુલ 3,780 જગ્યાઓ ખાલી છે. Gujarat Anganwadi Bharti 2023 માં અરજી પ્રક્રિયા ઓનલાઇન ઓફીસીયલ વેબસાઇટ e-hrms.gujarat.gov.in પર તા. 8-11-2023 થી તા. 30-11-2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તો આજે આપણે આંગણવાડી ભરતી 2023( Anganwadi Recruitment 2023) ની જરૂરી તમામ માહિતી આ પોસ્ટમાં મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આંગણવાડી ભરતીમાં ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ – Anganwadi vacancy 2023

Anganwadi Recruitment 2023-
ભરતી બોર્ડ/ સંસ્થા ગુજરાત સરકારનું મહિલા અને બાળ વિકાસ વિભાગ
પોસ્ટનું નામ
આંગણવાડી કામર્યકર, (Anganwadi worker)
સહાયક અને સુપરવાઇઝર (Anganwadi supervisor)
કુલ ખાલી ખાલી જગ્યાઓ3,780
અરજીની પ્રક્રિયા ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 2023
સત્તાવાર વેબસાઇટ https://wcd.gujarat.gov.in/
આંગણવાડી નોટીફિકેશન આંગણવાડી pdf Here

આંગણવાડી ભરતી ખાલી જગ્યાઓ વિશે જાણૉ વિગતવાર જિલ્લા વાઇઝ ? (Anganwadi vacancy 2023)

District Name (જિલ્લાનું નામ) જગ્યાની સંખ્યા (Anganwadi vacancy 2023)
Aravalli166
Morbi219
Gandhinagar189
Narmada67
Kachchh 439
Valsad208
Tapi 132
Anand 302
Banaskantha 521
Dahod118
Devbhumi Dwarka204
Gir Somnath130
Navsari150
Surendranagar305
Panchmahalas 231
Sabarkantha245
Chhota Udepur154
Total3780

Anganwadi jobs પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક યોગ્યતા

૧. આંગણવાડી કામદાર

  • શૈક્ષણિક લાયકાત- 10 પાસ
  • ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ

૨. આંગણવાડી સહાયક

  • શૈક્ષણિક લાયકાત- 8 પાસ
  • ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ

૩. આંગણવાડી સુપરવાઇઝર:

  • શૈક્ષણિક લાયકાત- 12મી પાસ
  • ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ

આ પણ વાંચો: GUVNL Vacancy: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી જાહેર. પગાર ₹ 1,22,900 સુધી

ગુજરાત આંગણવાડી ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ

  • એપ્લિકેશન પ્રોસેસ ૦૮ નવેમ્બર,૨૦૨૩ થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૩ રાત્રે 12.00 કલાક સુધી અરજી કરી શકાશે.

આંગણવાડી ભરતી ૨૦૨૩ માં અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે જાણો ?

  1. અરજીપત્ર
  2. શિક્ષણસંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
  3. ઉંમરનો પ્રમાણપત્ર – જન્મતારીખનો દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ધોરણ-૧૦નું ક્રેડીટ સર્ટીફિકેટ
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગે તો)
  5. વાસવાસોનો પ્રમાણપત્ર
  6. તાજેતરની ફોટો
  7. સ્વ-ઘોષણા (Self Declaration) અને આધાર કાર્ડ/ઓળખાણનો પુરાવો

ગુજરાત આંગણવાડી ભરતી 2023 અંગે વિશેષ જાણો (Anganwadi vacancy)

  • Gujarat Anganwadi Bharti 2023 – આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટ્સ છેલ્લી છઠા વર્ષથી ઓછા બાળકોની પ્રાથમિક દેખભાલ અને શિક્ષણ માટે જવાનું જવાબદાર છે. તેમનું કામ છોકરોની સાથે માંગણી અને પુસ્તિકાની સેવાઓ પૂરી કરવીને મહત્વપૂર્ણ છે. આ પોસ્ટ્સ માટે માસિક પગાર Rs. 8,000 થી Rs. 30,000 સુધી છે.

Gujarat Anganwadi Recruitment 2023 પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોને જરૂરી શિક્ષણિક યોગ્યતા અને ઉંમર મર્યાદાને પૂરી કરવી આવશે. તેમાંથી જે પણ ભારતના નાગરિક હોઈ શકે છે. અરજીની પ્રક્રિયા ઓનલાઇન છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ, 2023 છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

Anganwadi vacancy આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા, Gujarat Anganwadi Recruitment 2023 મેરીટ જોવા માટે, Gujarat Anganwadi Recruitment 2023 સીલેકશન લીસ્ટ જોવા માટે અને મેરીટ સંબંધીત અપીલ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે.

Anganwadi icds માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની પ્રોસેસ મુજબ ફોર્મ ભરવાનુ રહેશે.

  1. સૌ પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે Anganwadi form માટેની ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
  2. તેમાં Anganwadi Vacancy Online Apply ઓપ્શન પર કલીક કરો.
  3. તેમાં તમારા જિલ્લો સીલેકટ કરો.
  4. તેમાં સામે આપેલ apply બટન પર કલીક કરો.
  5. તેમાં સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
  6. ત્યારબાદ લોગીન થઇ માંગવામાં આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો એન્ટર કરો.
  7. ત્યાર બાદ આગળના સ્ટેપમાં તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા મુજબ સ્કેન કરી અપલોડ કરો.
  8. ત્યાર બાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
  9. ત્યાર બાદ તમારા અરજી ફોર્મની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો.

આંગણવાડી ભરતી 2023માં અરજી કરવા માટેની મહત્વની લીંક

આંગણવાડી ભરતી 2023 ઓફીસીયલ વેબસાઇટhttps://e-hrms.gujarat.gov.in/
આંગણવાડી ભરતી માર્ગદર્શન વિડીયોવિડીયો જોવો અહિંથી
આંગણવાડી ભરતી 2023 ઓફીસીયલ નોટીફિકેશનPDF ડાઉનલોડ
Anganbadi  ભરતી વિશે વિષેશ માહીતી માટેઅહિં ક્લિક કરો
અમારા વોટ્સ એપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

Gujarat Anganwadi Bharti 2023 – આંગણવાડી ભરતી ૨૦૨૩-૨૪ ની નવી અપડેટ્સ મેળવવા તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી રોજ-બરોજની નવી ભરતી માહીતી માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતા રહો, આભાર….