CRE AIIMS Bharti 2023: ધોરણ 10 અને 12 વાળા ચિંતા ના કરતા આવી ગઈ 3036 જગ્યાઓ પર ભરતી, જાણો કેવી રીતે અરજી કરશો ?

AIIMS Group B And C Bharti 2023: AIIMS ગ્રુપ બી અને સી મા 3036 પોસ્ટોની ભરતી માટે ઓફિશિયલ વેબસાઇટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. નોટિફિકેશનના અનુસાર, ગ્રુપ બી અને સી માટે 3036 ખાલી પોસ્ટો પર ભરતી કરવામા આવશે. પરંતુ દેશના 15 Aiims માટે 3036 ગ્રુપ બી અને સી પોસ્ટ્સના ભરતી માટે ‘CRE AIIMS’ નામનું એક નવું ભરતી જાહેર થયું છે.આ એક સામાન્ય ભરતી છે, જેથી તમે પ્રત્યેક એઆઈઆઈએમ માટે વિશેષવાદ કરવાની જરૂર નથી. પોસ્ટના પરિપ્રેક્ષ્યમાં પૂરી માહિતી ને ધ્યાનપૂર્વક ચકાસ્યા બાદ, ઉમેદવારો પોતાનુ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIIMS Group B And C Bharti 2023

સંસ્થાAIIMS Group B And C Bharti 2023
પોસ્ટGroup B And C
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ1 ડિસેમ્બર 2023
ઓફિસીયલ વેબસાઇટaiimsexams.ac.in

શૈક્ષણિક લાયકાત

  • AIIMS Group B And C Bharti 2023 માં અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ કરેલ હોવુ જોઈએ.

ઊમર મર્યાદા

  • આ ભરતીમા અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષની હોવી જોઈએ..
  • ઉમેદવારની ઉમરની ગણતરી દિસેમ્બર 1, 2023, થી કરવામાં આવશે.

અરજી ફોર્મ ફી

કેટેગરીઅરજી ફી
જનરલ OBC અરજદારો માટેરુ 3000
SC ST EWS અરજદારો માટેરુ 2400
PWD અરજદારો માટેમફત
અરજી ફિ ચુકવણી પ્રકારઓનલાઈન

આ પણ વાંચો: રક્ષા મંત્રાલયમાં ક્લાર્કની જગ્યાઓ પર નવી ભરતી જાહેર, અત્યારે જ અરજી કરો

અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

3036 પોસ્ટના ગ્રુપ બી અને સી ભરતી માટે અરજી કરવા માટે અરજીદારો નીચેના પગલા અનુસરો.

  • સો પ્રથમ પસંદગીની આધિકારિક વેબસાઇટ પર જાઓ.
  • ત્યારબાદ ભરતી વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરો.
  • પૂરી માહિતી ચકાસો.
  • હવે ઓનલાઇન એપ્લિકેશન બટન પર ક્લિક કરો.
  • તમારી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મમા તમારી પૂરી માહિતી ભરો.
  • ત્યારબાદ જરુરી દસ્તાવેજ સંબંધિત માહિતિ અપલોડ કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.
  • ત્યારબાદ અરજી ફી તમારી કેટેગરી મુજબ ઓનલાઇન ચૂકવણી કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ શરુ17 નવેમ્બર 2023
ઓનલાઇન અરજીઓ ભરવાની છેલ્લી તારીખ1 ડિસેમ્બર 2023
એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરવાની છેલ્લી તારીખ6 થી 7 ડિસેમ્બર 2023
એડમિટ કાર્ડ જાહેર તારીખ12 ડિસેમ્બર 2023
પરીક્ષા તારીખ18 થી 20 ડિસેમ્બર 2023