તાપી જિલ્લામા 132 જગ્યાઓ પર 10 અને 12 પાસ માટે ભરતી

કુલ 132 જગ્યાઓ પર ભરતી જાહેર

પોસ્ટનો પ્રકાર આંગણવાડી કાર્યકર ભરતી & આંગણવાડી તેડાગર ભરતી

પગાર ધોરણ:  5,000 થી 10,000/- સુધિ

જરાત રાજયમા આવેલી આંગણવાડીઓમા 10000 ખાલી જગ્યાઓ ભરવા માટે હાલમા મોટી ભરતી કરવામા આવી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 30-11-2023

અરજી કરવા માટે સૌ પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ  e-hrms.gujarat.gov.in  ઉપર જાઓ.

વધુ માહિતી મેળવવા માટે નિચે ક્લિક કરો